SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૪) તુ‘હિ તુહિ તુહિ તુહિ હી, કહતે હૈ અબ મેહિબનસે nલીવાળા જ્ઞાનવિમલપ્રભુ અપને સેવક કૃપાકરીને અધિકારી ગણાલીગઢ અથ શ્રીનમિનાથ જિન સ્તવન, રાગ–હમીર કલ્યાણ નીલકમલલાંછન નામિજિનવર, પ્રણમત સુરનરરાયા; વિજ્યનૃપતિસુત સુગુણસુહાયા, વપ્રારા જાયા 1 નીલર na અલસર જગદીસર સાહિબ, કેસરચરચિત કાય; દહેરાસર બેઠા મનમદિર, પિઠા ભવિમન ભાય II નીલવારા જિહાંગે તુમ્હચી ભેટન હુઈ તિહાંલગે ભવભવે વાહ્યા; તે દિન ધન્ય સુકૃતારથે પ્રભુના, જ્ઞાનવિમલ ગુણ ગાયા નીલવાર, અથ શ્રીનેમિનાથજિન સ્તવન. રાગધર્મજિણેસર ગાઉ રગડ્યું—એ દેશી. નયણનંદન નેમિનિસરૂ, માતશિવાદેવનંદ સેભાગી; બાવીશમે જિનવર જગે જ્યારૂ, જન્મથકી વ્રતવત સેભાગી. નેમિનિરજન નિરૂપમ નિરખીયે છે ધન્યકુમરપ ધનવતીને ભવે, પ્રથમ લઉં સમકિત સે૦ પ્રાસુકજલ દઈ તાપ શમાવીએ, આતમ કીધ પવિત્ત સેટ નેવાસા અનુક્રમે તિહાંથી નવમે ભવે લહ્યા, તીર્થંકરપદદ્ધિ સેવ ચેવિશીમાં શલશિરોમણી, કમરપણે લહ્યા સિદ્ધિ સેટ નેવાડા અંજનવાને ધનુષજ દશતણું, શંખલંછન ગુણધામ સો. સહસવરસનું જેહનું આખું, નેમિનાથ જસ નામ સોને ગાઝા નવભવલગે સબંધ છે એહને, રાજિમતી અને નેમિ સો. ઈહિ પણ શલશિરોમણી બિહુ થયા,પ્રગટયો પૂરણપ્રેમ સે. નેવાડા સહસઅઢાર મુનીસર સેહીયે, સાધ્વી સહસચાલીશ સેવ છદ્મસ્થાવસ્થા ચેપનદિને, ગણુ અગ્યાર સુજગીશ સેનેતા ચવિયા અપરાજિતવિમાનથી, શારીપુરે થયે જન્મ સેવ સમુદ્રવિજયકુલકમલદિવાકર, દ્વારિકા વ્રતધર્મ સેટ નેવાના કેવલજ્ઞાન લહે રૈવતગિરિએ, યાદવને પરિવાર સેવ ૧ શ્યામવર્ણવાળા અને દશ ધનુષની કાયા.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy