SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) લા અગ્નિ જ્વલતું પુર દેખી, ધર્મશરણ કરે સારરે હમચડી હાર ધર્મશાલા સુવ્રતગેહાદિક, મૂકી અવર સવિ જલીઉં; દેખી નરપતિ બેલે એહને ધર્મ વિઘન સવિ ટળીઉરે હમચડી. ર૮ એકતબહેતર પુત્ર થયા તસ, સઘળીએ નારીકેરા; કેડિનવાણું ધન સવિ મૂકી, લીયે સયમ થઈ શૂરરે હમચડી રહ્યા જ્યશેખરચઉનાણું ગુરૂથી, અંગ અગ્યાર અભ્યાસ છઠ્ઠ અઠ્ઠમ શત ચાર છગ્ગાસી, એક તિમ ચાર ચઉમાસી રે. હમચડી. ૩ll એમ તપ કરતાં સુવ્રતમુનિને, એનએકાદશીદિવસે અંગે પીડા બહુ ઉપજાવી, પણ સ્થિરતાગુણ વિકસેરે હમચડી સપા એક મિથ્યાસુર ક્ષેભણ કાજે, પરમુનિને મુખે આવી; શ્રાદ્ધહે જઈ ઉભેષજ લાવે, તે વેદના શમાવે રે હમચડી ૩રા કહે વ્યંતર જો પવસતીને બાહિર, જાવે તે સુખ પાવે; કહો ન માન્ય મસ્તકે હણીઓ, પણ નિજમન ન ડગાવે રે. હમચડી ઉડા એણિપરે ઘાતિકર્મ ખપાવી, પામી કેવલનાણ સિદ્ધ થયે સુરવ્રુદ મળીને, ઓચ્છવ કરે વિહાણ હમચડી ૩૪ વનિતા પણ અગ્યારે સયમ, લેઈ નિરતીચાર; માસસલેખણ શિવગતિ પામી, વળી બહુ તમ પરિવાર રે. હમચડી સપા ઢાળ ૫ મી. રાગ–કરજેડીને જિનપાયે લાગું—એ દેશી. નેમિજિણ કેશવ આગે, એહ સંબંધ કહે ચિરાગે; સાંભળી કૃષ્ણ એ દિવસ આરાધે, ક્ષાયિકસમકિતના ગુણગાવે ૩૬ અરજિનવ્રત નિમિજિનવર શાન, મલ્લી જન્મ વત કેવલજ્ઞાન; એકચોવીશીમાં પંચકલ્યાણ, ત્રણવીશીના પન્નર કલ્યાણ અરૂણા એકણક્ષેત્રે એમ ભણજે, દશક્ષેત્રે દેહશે જાણીએ ૧ બળ્યું. ૨ નવાણુક્રો સેનૈયા. ૩ મિથ્યાષ્ટિદેવ. ૪ ભેષજ એટલે ઔષધ પ ઉપાશ્રયની બહાર
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy