SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૫) લશ ભવભ્રાંતિયારણ જગતતારણ, તાર‘ગગિરિવરમણા, શ્રીઅજિતજિનવર નાદિયર, ૧૬રિતતિમિરવિહણા; ચઉતીસ અતિશય રણ મણિગણ, ભવણવણ ચણાયરા, શ્રીજ્ઞાનવિમલસૂરીંદવદિત, સકલમ’ગલ સુહુ કરો. -***** અથ શ્રીરાણકપુરતીનું સ્તવન ઢાળ ૧ લી. રાગ-ડુંગરવાર્—એ દેશી. પ્રહસમે પ્રણમી પ્રેમશુ રે લાલ, ગાઉ ઋષભજિણ દરે મનસાહન મ્હારા. સફલ અનાર્થ માહરારે લાલ,ઉલ્લા અંગે આણું દરે મન૦ પ્રહા ત્રિભુવનતિલક સાહામણા હેા લાલ, કૈાઢા *પુવિ પ્રાસાદ રે મન૦ ઉન્નત ઉચપણે કરી રે લાલ, કરે ગગનજી વારે મન૦ પ્રહાર સિદ્ધનિલયને પહેોંચવા રે લાલ, ભાવ્યા માનુ થંભ રે મનવ જોતાં તૃપ્તિ ન પામીયે રે લાલ, છુટીજે ભવદભરે મન॰ પ્રહા નલિનીગુવિમાનની રે લાલ, મડણી એહુ અચભરે મન૦ પૂતળી મિસે માનુ આવીને રે લાલ, જોવા થિર થઇ ૨ભરે મન૦ 1148011811 મોટા દેશ મેવાડ છે હો લાલ, જિહાં રાણિકપુર અભિરામ રે મન૦ પારવાડ તિહાં પરગડારે લાલ, ધન્નાશા જસ નામરે મન૦ પ્રહેગા અન્ય ધાનલદે તેહનીરે લાલ, તરૂણી પુણ્યપ્રધાન રે મન૦ ધર્મકારજ કરી મેડિકારે લાલ, અવિચલ રાખ્યું નામ રે મન૦ "પ્રહા અઠ્ઠમપાસહે આદરી રે લાલ, ધરતાં ધર્મનું ધ્યાન રે મન૦ સુધર્મવાસી સુર કહેરે લાલ, વાંછિત દે" દાનરે મન॰ પ્રહાા વર્ માંગ્યા દેવલતારે લાલ, અનોપમ અતિહિ ઉદ્દામ રે મનવ પટ્ટે આલેખી આપીારે લાલ, સુવિમાન ઉપમાન રે મન ॥ ગ્રહગા ૨ વન=પાણી તે રત્નાકર=સમુદ્ર રા ૧ પાપરૂપ અંધકાર. ૩ પ્રભાતે. ૪ પૃથ્વીમાં.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy