SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ . (૨૮) અથ શ્રીસમેતશિખરગિરિતીર્થનું સ્તવન. રાગ–કપૂર હવે અતિ ઉજળે રે—એ દેશી. સમેતશિખરગિરિ ભેટીયે રે, મેટવા ભવના પાશ . આતમસુખ વરવા ભણી રે એ તીરથ ગુણનિવાસ રે / ૧ / ભવિયા સે તીરથ એહ, સમેતશિખર ગુણગેહરે ભાઆંકણી સમેતશિખર કયે કહા રે, વિશ ટુંક અધિકાર; વીશ તીર્થકર શિવવર્યા રે, બહુમુનિને પરિવાર / ભ૦ / ૨ // સિદ્ધક્ષેત્રમાણે વસ્યા રે, ભાખે નય વ્યવહાર; નિશ્ચય નિજસ્વરૂપમાં રે દોય નય પ્રભુજીના સારે ભવના ૩ I' આગમવચન વિચારતા રે, અતિ દુર્ગમનયવાદ વસ્તુતત્વ જેણે જાણીયે રે, તે આગમ સ્યાદ્વાદ રે ભવ ૪ જયરથાય તણીપરે રે, જાત્રા કરે મનરંગ; ભવદુ:ખને દેઈ અંજલિ રે, થાય સિદ્ધિવધૂને સંગરે ભગા પ / સમતિયુત જાત્રા કરે છે, તે શિવહેતુ થાય; ભવહેતુ કિરિયા ત્યાગથી રે, આતમગુણ પ્રગટાય રે ભગા ૬ જે સમયે સમક્તિ થયું રે, તે સમયે હેય નાણ; જ્ઞાનવિમલગુરૂ ભાખીયા રે, આવશ્યકભાગ્યની વાણુભા ૭ ' ૧ શ્રી તીર્થકલ્પગ્રંથમાં. ૨ વ્યવહારનય માને છે કે સિદ્ધભગવાન સિદ્ધક્ષેત્રમાં રહ્યા છે અને નિશ્ચયનય માને છે કે સિદ્ધભગવાન આપવરૂપમાં રહ્યા છે તે બે નય પ્રમાણ છે. * ૩ જલાંજલી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy