SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૪ ) જિનમુખ નિરખી હિયૐ હરખી, અમૃત નયન ભરાયા. || લાહા || ૨ || મ્હારા સાહિબજીને આંગી બનાયા, કેશચંદનરી હીરાકચનરી, જલહુલ જલહુલ લાલકે નીલ વાયે; લાલ જડાયા પાછી ઘડાયા, ભ્રષણ આંગી ધરાયા, આંગી વિચાઈ અવલ નાઈ કુસુમમાલ હિરાયેા લાહેાગા મ્હારા પ્રભુજીને છત્ર ધરાયા, મેાતીની જાલી પ્રેાઈ પવાલી, રણઝણ રણઝણ રજતઘુઘરી લાયા; ઘરી ઘમકાયા, ચમર ધરાયા, ચકિરણ સમાયા, અહુરે જિતને નમન કરે તે, ઉંચી સુગતિ મિલાયા "લાહેાનાઞા મ્હારા પ્રભુજી આગે ધૂપ કરાયા, કૃષ્ણાગરૂ કસ્તૂરી અબરમાંહિ– યૂરી, ધગ ધગ ધગ ધગ ધૂપ બત્તી સળગાયા; በ જિનને પાયા, દુરિત દઝાયા, મંગલદીપ કરાયા, રૂપ પ્રદીપ દશાંગ કરતાં, સઘળાં કર્મ ખપાયા ॥ લાહો૦ | ૫ | મ્હારા સાહિબ આગે વાજા વજડાવો, માદલ ભૂગલ બેરી, તાલ કસાલ ન ફેરી, ઢમઢમ ઢમઢમ હિર નિસાણ ગુઢાયા; વાજા' વજડાયા, નૃત્ય કરાયા, છત્રીસંબદ્ધ ધરાયા, તંત્તા તનનાં તનનન શ્રેષ્ઠ શૈઈ પાઠ ભણાયે || લહેા ॥ ૬ ॥ મ્હારા સાહેબજીની ભક્તિ કરૈયા, કાંઈ વીતિને વયણે નયનસલૂણે, દિલ ધરિ દિલ ધરિ ગુણગણ તેહનાં ધરા; ભક્તિ રેયે, નેહ ધરા, આણા સિરિ ધરો, શ્રીજ્ઞાનવિમલસિર ઋષભજણસર, અવિચલધ્યાને રહયા nલાહારાણા અથ શ્રીસિદ્ધાચલજીનુ સ્તવન. રાગ—લાવો લાવાને રાજ મુદ્યા ભૂલા મેતી—એ દેશી. મારા આતમરામ કુણ દિને શેત્રુજે જાશું, રોત્રુજાકેરી પાજે ચઢતાં, ઋષભતણા ગુણ ગાશું | મારા ॥ ૧ ॥ એ ગિરિવરના મહિમા નિપુણી, હૈયૐ સમકિત વાયુ; જિનવર ભાવસહિત પૂજીને, ભવે ભવે નિર્મળ થાણું | મારાગારા મન વચ કાયા નિર્મળ કરીને, સૂરજકુંડે ન્હાશુ; ૧ માથા ઉપર.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy