SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૧) કાળ અનાદિ લગે તુમહસાથે, પ્રીતિ ધરી નિરવહીને રે ? આજથી પ્રભુભગતે રહેવું, ઇમ શીખવીઉં મનને બાપગારા સમસમયે એણે ભરતે, મુક્તિ નહી સંઘેણુને રે. . પણ તુજ ભક્તિ મુક્તિને બેચે,ચમક ઉપલ જિમ લેહને રે - બાપાડા શુદ્ધસુવાસન ચૂરણ આપું, મિથ્થાપંકશેધનને રે; આતમભાવ થયે તબનિમેળ, આનંદમય તુજ ભજનેરે માપવાઝા બાહાઅત્યંતરદુમનકેરેભય ન હવે હવે મુજનેરે, સેવક સુખીઓ સુજશવિલાસી, એ મહિમાં પ્રભુ તુજનેરાબાપાપા નામમંત્ર પ્રભુને જે ધાર્યો, તે થયે જગે મેહનને તુઝ મુખમુલ નિરખી હરખું, જિમ ચાતક જલધરનેરે બાપા દા અક્ષયનિધાન તુઝ સમકિત પામી, શું કીજે ચલ ધનતેરે શાંતિસુધારસ પનયનકલ, સીંચો સેવક તનુને રે | બાપાછા તુઝ વિણ અવર ને દેવ કરીને નવિ ચાહું ફરી ફરીને; જ્ઞાનવિમલ કહે ભવજલ તારે, સેવક બાંહ્ય ગ્રહીને બાપાટા, છે અથ શ્રી સિદ્ધાચળજીનું સ્તવન. . રાગ-શેત્રુજે જઇયે લાલન–એ દેશી. સિદ્ધગિરિ ધ્યાવો ભવિકા સિદ્ધગિરિ ધ્યા ઘરે બેઠાં પણ બહુ ફલ પાવે ભવિકા બહુ ફલ પાવે. ૧ નંદીશ્વયાત્રા જે ફલ હેવે, તેહથી બમણું ફલ તે કુંડલગિરિ હે ભવિ. | ૨ | ત્રિગણું રૂચકે ચઉગણું ગાજતા, તેહથી બમણે ફલ જમ્બુ મહતા. # ભવિ૦ ૩ "પટગણું ધાતકીચૈત્ય જુહારે, છત્રીસગણું ફલ પુખરવિહારે. મેં ભવિ. & I તેહથી તેરસગણું ફલ મેરૂચૈત્ય જુહારે, તેહથી સહસગણું ફલ સમેતશિખરે. મ ભવિ૦ | ૫ - ૧ આદિ અનાદિલગે ત્યપિ ૨ પ્રભુચરણે ઇયપિ. ૩ ચમકપાધાણ જેમ લેહને ખેંચે તેમ. ૪ તેહથી આતમ થયો મુજ નિર્મળ ઈસ્યપિ. ૫ કનકકચેલે ઈ િ૬ પુકાધીપના ચૈત્ય
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy