SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) અથ શ્રીતીર્થનાં સ્તવનાનિ. અથ શ્રીસિદ્ધાચળતીર્થરાજનું સ્તવન. - રાગ–પથીડાની દેશી. શાશિખર સેહામણું રે લાલ, જિહાં શ્રીવભજિનરાય; ( રૂડા પંથી. ભાવે ભવિયણ ભેટતાં રે લાલ, પાતિક દુરે પલાય. રૂડા પીડા. I શેત્રુજાવે છે ૧ નયણે નિરખે દૂરથી રે લાલ, શ્રીસિદ્ધાચળ સાર; રૂડા આગી આણ ઉધો રે લાલ, સફળ થયો અવતાર. રૂડા . ' શેત્રુંજા | ૨ | પાલીતાણુશહેર સેહામણું રે લાલ, જિહાં શ્રીઆદિપ્રાસાદ પડાવ પહેલા પૂજી તેહને રે લાલ, દુર કરી પ્રમાદ રૂડાટ | શેઠ I w લલિતાસર લહેરા લિયે રે લાલ, શીતલ તરૂવર છાંય; રૂડા શગિરિ ચઢવા ભણી રે લાલ, હિયડલું હરખિત થાય. રૂડા I ૦ + ૪ a પાજે ચઢતાં પાછલાં રે લાલ, પાતિક્ત વિ જાય; તાવ પરબે પરબે પાદુકા રે લાલ, પેખતાં ભવદુઃખ જાય. રૂડા શેકાયા દરવાજે વાઘણતણે લાલ, પેશી કીધ પ્રણામ; રૂડા જીવરી નેમિનિણદની રે લાલ, સ્વર્ગબારીને ઠામ. રૂડા શેવાળ પ્રદક્ષિણા દીજે તિહાં રે લાલ, પુંડરીક ગણધાર; રૂડા પસહસજિનેસર બિંબને રે લાલ, જિહાં સહસ્ત્રપૂટ મનોહાર. રૂડા શેવાણા, કરાયણતળે પ્રભુપાદુકારે લાલ, પ્રણમતાં પાવન મન; રૂડાટ. ગણધપગલાં પૂજતાં રે લાલ, ચઉસસે ને બાવજ. રૂડા શેકાટમ મૂલગભારે આવી રે લાલ, ગજ ચડ્યાં મરૂદેવીમા રૂડા ૧ શ્રી આદીશ્વરભગવાનનું દેરાસર. ૨ લલિતા સરનામે તળાવ. ૩ પાછલા એટલે પૂર્વકૃત પાપ. ૪ નેમિનાથની ચહેરી.. ૫ એકહજાર ને ચૌવીશ જિનપ્રતિમા સહિત. ૬ શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy