SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) નય નિતુ નેહે નિરખીયે, પ્રભુ અબકી વેરા; બાધિબીજ મોહે દીજીયે, કહે કહા બહુ તેરા | શ્રીસીવાય છે અથ શ્રી સીમંધરજિન સ્તવન. રાગથારી આંખડીયે ઘર ઘાલ, ગહેલા ગિરધરિયા–એ દેશી. તારી મુદ્રાએ મન મોહ્યું રે, મનના મેહનિયા તારી મૂરતિએ જગ સેતું રે, જગના જીવનીયા આંચળી ! તુમ જોતાં સવિ દુર્મતિ વિસરી, દિન રાતડી નવિ જાણી; પ્રભુ ગુણગણ સાંકળશ્ય બાંધ્યું, ચંચળ મનડું તાણું રે મનવા પહેલા એક કેવલ હરખે, હેજાધુ થઈ હળિઓ; ગુણ જાણુને રૂપે મિલીએ, અત્યંતર જઈ ભાળિયા રે અમનવારા વીતરાગ ઇમ જમે નિસુણીને, રાગી રાગ કરે રે, આપે અરૂપી રાણનિમિત્ત, દાસ અરૂપ ધરે રે મન ગાવા શ્રી સીમંધર તું જાબંધુ, સુંદર તાહરી વાણી; મંદરભૂધર અધિક ધીરજધર, વદે તે ધન્ય પ્રાણી રે મનવાઝા શ્રીશ્રેયાંસનરેસરનંદન, ચંદનશીતલ વાણી સત્યકીમાતા વૃષભલાંછન પ્રભુ નાનવિમલ ગુણખાણી રેમનપા અથ શ્રી સીમંધરજિન સ્તવન. રાગ–નિદલડી વેરણ હુઈ રહી—એ દેશી. શ્રી સીમંધર સાહિબા, વિનતડી હે સુણીયે કિરતાર કે : તે દિન લેખે લાગશે, જિણ દિવસે હે લહીશું દીદાર કે શ્રીent હજાળ હૈયુ ઉદ્ધસે, પણ નયણે હે નિરખે સુખ થાય કે જે જલપાનાપપાસીએ, તસ દુઃખે હે કરી તૃપ્તિ ન થાય કે * શ્રીewા જાણે છે. પ્રભુ બહુપ, મારા મનની હે વીતકની વાત કે તે શું તાણે છે ઘણું, આવી મિલે હો મુજ થઈ સાક્ષાત કે. શ્રીવનારા ૧ વેલા. ૨ સતિએ ઈયપિ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy