SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ ) ॥૨૧॥ Ran જ્ઞાનવિમલસૂરિ ઋતિ નામ, ચાપ્યુ. શુભાગે તિષ્ણુ ઠામ. તે મહાત્સવે બહુ ધન ખરચી, પારિખનાગજીઈ જસ લી; તે ગુરૂ વિચરે દેશવિદેશ, દેતા વિજનને ઉપદેશ, જિહાં જિહાં વિચરે શ્રીગુરૂરાય, (તિહાં તિહાં ભવિજન હર્ષ ન માય; અમૃતથી મીઠી ગુરૂવાણ, સાંભળતાં વિ હેાએ ગુણખાણિ રા વારાહી રાધનપુર સુખકાર, પાટણ રાજનગર સુવિચાર; સ્થભતીરથ સૂતિ મનેાહાર, એ ક્ષેત્રે કર્યાં ચામાસ ઉતાર ૫૨૪॥ જસ ઉપદેશ સુણી નરનારી, શ્રીજિનાબબ જિનભક્તિ ઉદાર; દેહરાસરના બહુ વિસ્તાર, તામિ હામિ જેહુથી થયાં સાર તપ જપ જેણે કીધાં બહું, જેણે નિજ કારિજ સાધ્યાં સહુ જ્ઞાન દાનતણા દાતાર, મહિમાવત ગુચ્છપતિ શિદ્વાર શતગમે જાત્રા સેત્રુંજતણી, બીજી પણ જેણે કીધી ઘણી; સત્તર પ્રતિષ્ઠા જેણે કરી, બિભતણી મન ઉલટ કરી. જે ગુરૂ સમતારસભ’ગાર, બહુને જેણે કીધા ઉપગાર; સત્તરબ્યાસીનું ચામાસ, તે ગુરૂ ભાતિ આવ્યા પાસ. મા ૨૩॥ ઢાળ ૩ જી. ( લાછિલદે માત મહહાર—એ દેશી, ) જે ગુરૂ જગમ તીર્થ, પાઉધાર્યા સ્થભતીર્થ; આજહા તીરથ ૨ે સિદ્ધાચલ જાવા ઉમટ્ઠાજી. યાત્રતા અતરાય, થયા પચ્ચક્રપસાય: આહા તિળું રે ચામાસુ`' તિહાંહીજ રહ્યાજી. વાચક પતિ સાર, પ્રમુષ પઢવી દ્વાર; આજહા દીધા રે વળી કીધા નિર્ગુણને ગુણી રે. રાષી સાસન ટેક, સુગુિણે કરી છેક; આજહા વતૅ રે વીવે સન ગચ્છધણીજી. ॥૨૭॥ Ran bel itsel nan ॥૩॥ ૧ પરંપરાથી સ ંભળાય છે કે શ્રીજ્ઞાનવિમલસૂરિમહારાજે શ્રીશત્રુંજયતીર્થં નાણું (૯૯) વખત જઈને શ્રીસિદ્ધાચલતી'ની નવાણું જાત્રા કરી હતી અને નવાણું (૯૯) યાત્રા શિવાય તે તીર્થની ખીજી પશુ યાત્રા કરી રાય તા શતગમે યાત્રા કહી શકાય. ૨ આ રાસની ભાષાના ફેરફાર નહિ કરવાથી મૂની ષકારને બદલે ખાર વાંચવા, જેમકે—ંભાત હોય ત્યાં ખંભાત સમજવું.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy