SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮૩) નંદન મહિમાદેવીને રે, ધનાભરતાર સત્ર | ૪ કમલાંછન જિન વિચરતાં રે, પુષ્કરપૂર્વવિદેહ સત્ર અતિશય સકલ અલંકર્યો રે, ગાનવિમલ ગુણગેહ સ૦ + ૫ / અથ શ્રી ઈશ્વરજિન સ્તવન. [૧૫] રાગ–પિયુ ચલે પરદેશ સવે ગુણ લે ચલેએ દેશી. શ્રીધસર જગદીસર કેશર ચરચીએ, અવસર અરિહંત સુરાસુર અરચીયે, પરમેસર પરમાતમ પ્રાણાધાર છે, ત્રિભુવનમિત્ર પવિત્ર ન કર્યવિકાર છે. પાવન પરમ કૃપાળુ ભુવનમનાર જાણે, મહિમાવત મયાલ મયણલ ભણે તું પરમાતમ સાતિમ સાત્વિક ભાવથી, વચન અગોચર રૂપનું શુતિ કાનથી. ભવથી અલગે આપભવિકલગે રહે, પ્રતિવિષયિસભાવ વિષય સઘળા લહે; લધુપણે તો ભવસિંધુ સહુજન ગુરૂ કહે, અકલ સરૂપ અરૂપ કલીને કણ કહે છે. ૩ . જગજીવન જગનાથ જગતજન વચ્છ, તેહિ નિરજન સજ્જન લેચન ચંદલે; તુહિ શશાંકાસહક જશોદાનંદને, ભદ્રાવતીપતિ કતકે કચનભૂઘને. ગજસેન નુપકુળરેહણશૈલચિંતામણિ, ઈશ્વર પણ નહિ ભીમ અસીમ કૃપા ઘણી; વિજય અવતસ સુસી મારા, જ્ઞાનવિમલ જસ પડહ ભુવનમાં ગાઈએ. ૧૫ ૧ નદીયમુના કે તીર ઉડે દેય પખીયા–એ દેશી જાણવી. ૨ સુખવાળા. ૩ ચંદ્રમાનું સારું છે અંક (લાંછન) જેનું. ૪ ભૂવન શરીર.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy