SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૮) માત સુમગલા લાંછન ચારે, પ્રણમે સકલ સુરાસુર વૃદા રે. છે સ્વામી ૪ ા પ્રિયમંગલારાણીને કંત રે, ધાતકીખડે પ્રભુ વિચરત રે જીવિત સફળ થયું શુવિહાણ રે, સાનવિમલપ્રભુગુણ શુભપ્રાણ રે. | સ્વામી || પ . અથ શ્રીત્રાષભાનનજિન સ્તવન. [૭] રાગ–દનવનમાં આવી હા નાથજી રે—એ રશી. અષભાનનજિન સાંભળો મહારે નાથજી રે, સેવકની અરદાસ કે શિવપુરાથજી રે; તુમવિણ અવર ન શિર ધરૂ માહરા ન કરૂં પરની આશકે શિવ૦ કેડિ કપટ કઇ દાખવે મારા પ્રભુવિણ રાચું નાહિ કે શિવનું કઈ શુભમૂહુર્ત ચિત્તવણ્યા માહરાવ દિન દિન અધિક ઉચ્છાહ કે શિવરા આભવ પરભવ ભવે ભવે માહરા અવાર ન કેઈ આધાર કે શિવ; તે સવિ તુમે જાણે અછો માહરા કહેવાને વ્યવહાર કે શિવ૦ ફા ઉકલક્ષણ એહ છે માહરાટ ન રહી શકે ઘણ નેહ કે શિવ; કીર્તિદ્રુપતિ કુલચલો માહરા સિંહલાંછન ગુણગેહકે શિવ૦ જા નંદન વીરસેનાતણે માહરાવિજયવતીને કંત કે શિવ વચ્છવિ સુસીમાપુરી માહરા જ્ઞાનવિમલ ગુણવંતકે શિવ૦ પાક અથ શ્રી અનંતવીર્યજિન સ્તવન. [૮] રાગ–લાલદે માત મલ્હાર—એ દેશી. અનંતવીર્ય જિનરાજ, સારે વાંછિત કાજ, આજહે નેહેરે સયા દેહે સાહિબ જે મિલેજી; તે જાણું જિનરાજ, સાચો ગરીબનિવાજ, આજહ સેવકની વિનતિના વયણાં સાંભળેછે. - તો પતિતગુણઠામ, પતિત પાવન તુજ નામ, ૧ વીરસેનામાતા. ૧
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy