SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૧) તુ પરમાતમ આતમરામી, પાણી મેં તુજ સેવ; ભવે ભલે એહ સદા આરા, ચાહું ન અવર એ ટેવ પ્રભુનારા તુમ આણા શિર ઉપર ધારિ, સારી એ મનકેણિ હેડહેડે સુરનરનાયક, પાયકપરે કરજોડિ | પ્રભુ | ૩ | નાથ નિરજન ભવભયભજન ગજન મેહમિથ્યાત; સજજનનયનસુધારસ સીંચન, કંચનવન જસ ગાત છે પ્રભુ કા સાત ધાત સુખ સહજ વિભાસે, ભાસિતભુવન ઉત; જ્ઞાનવિમલપ્રભુ દરિસણ પામ્યા, કામિતલ સરિ હેત પ્રભુ પણ અથ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન. રાગ વાહેસરની દેશી. પાસશખેધર ભેટીયેરે લેલ, મેટીયે વિઘવિકારરે વાહેસર, અદ્ભુતકીર્તિ કળિયુગે રે લોલ, ભવિજનને આધાર રે વાવ ને પાસ ૧ દેશદેશના જન ઘણું રે લેલ, યાત્રા કરવા કાજ રે વાવ આવે અતિઉલટભર્યારે લેલ, લેઈ લેઈ પૂજસમાજ રે વાવ + પાસ’ || ૨ | નવરંગી અગી રે લોલ, ભવિ અંગે ધરી ભાવરે વાવ એહિજ ભાવના ભાવતારે લેલ, ભવજલતરવા નાવરે વાહ. !! પાસ ૩ છે કમઠહઠીહઠભજરે લેલ, રંજણે જગજનચિત્તરે વાવ સાથ મિલે હવે તાહરેરે લોલ, કીધે જન્મ "પવિત્તરે વાવે I પાસ|| ૪ વામાનંદન વાલહારે લેલ, પ્રભાવતીના નાથ રે વાવ જ્ઞાનવિમલગુણ બહાથીરે લેલ, રહીને કરે સનાથ રે વાહ . II પાસ- || ૫ | ૧ માથા ઉપર. ૨ પાયદળની જેમ. ૩ શરીર. ૪ પવિત્ર.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy