SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪ / છે ૫ If (૧૪) આપે ગતનામી અંતરયામી જ્ઞાનમાં સાટ તું અનિયતચારી નિયતિ વિચારી ગમેં સાક અધ્યાતમ શૈલી ઈમ બહુ ફેલી આગમે સાવ તું ધર્મસંન્યાસી સહજવિલાસી સમગુણે સારુ હારિ વિનાશી તું જિતકાશી કવિ ભણે સારુ જ્ઞાનદર્શન લાયક ગુણમણિ લાયક નાથ છે સારુ દુર્ગતિ દુ:ખઘાયક ગુણનિધિદાયક હાથ છે સારા જિત મન્મથસાયક ત્રિભુવનનાયક રજણે સાવ અનેકાંત એકાંતી તું વેદાંતી અગંજણે સારુ ધ્યાનાનલગે પુદગલભેગે તે દહ્યા સા. અંતરરિપુ હણુ આ મૂળથી ખણિયા નવિ રહ્યા સારુ તેહે તુ સમિઓ સુરવર નમીએ સહુ કહે સારુ એ જગથી ન્યારું ચરિત્ર તમારું કુણ લહે સારુ ઇમ તુમ ગુણ થણુએ કર્મને હણીએ પલકમાં સાવ પણ નવિ અવગણે સેવકગણિયે લલકમાં સાવ વામાનંદા ત્રિભુવનદા સંથણે સારુ જ્ઞાનવિમલસૂવિંદા તુમ પયગંદા ગુણ ભણે સારુ ૬ અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન, રાગ–વાદલ દશે દિશાએ ન–એ દેશી. પરમ પુરૂષ પરમેસરૂ, પ્રભુ પુરિસાદાણી પાસ; વાસવપ્રમુખ સુરા સવે, પ્રભુ ચરણકમળના દાસ રે. પ્રગટયો દશદિશે જસવાસ રે, જિમ ચંદનને બરાસરે; પહેચે વિવાંછિત આશરે તુમનામને પરમવેસાસ રે. - પ્રભુ પાસ મેરે મન વયે શા વામાક્ષિ સરેજિની, પ્રભુ રાજમરાલસમાન, અશ્વસેનવંશમલયાચલે, પ્રભુ ચંદનતરે ઉપમાન રે, ૧ મોહરૂપ શત્રુ. ૨ કામદેવના બાણ. ૩ અંતરશત્રુ. ૪ આ સ્તવનની સહજાનંદિ રે આતમા એ સક્ઝાયની દેશી જાણવી. ૫ પરમવિશ્વાસ છે. ૬ કમલિણી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy