SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) આઠ કર્મ ચારા ટાળે ગાળે સઘળાં પાપ, જાપ તાહરે રોગ સેગ નાઠા સવિ સંતાપ અમાહરાવતા તુહિ તુ અમીય યુઠ મેહ માહરે આજ, જ્ઞાનવિમલસ્વામિ માહરા સીધ્યાં સઘળાં કાજ માહરાગાલા અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન. રાગ–અલ અલિ કે કદિ આવેગોએ દેશી. વે દિન મેહે કદી આવેગે, મનમદિરમેં જિનરાજ હે; પ્રેમ ધરી પાઉ ધારશે, સરશે મુજ વંછિત કાજ હે હવે દિના સુમતિ ગુમ સહકારના, દલ તોરણ બાંધ્યા બાર હે; પીઠસુબદ્ધ ભાવન ભલી, કરૂણારસ છાંટણવારિ હો | દિનારા ચંદ્રોદય ચારિત્ર ઝલહળે તિહાં, જ્ઞાનદીપક બહુતેજ હે; દરિસણ જાજિમ શોભતી તિહાં બેસે પ્રભુ બહુહેજ હે વે કિનારા મન મોટું છે. પ્રભુ તાહરૂ, પ્રતિબિંબિત કલેક હે; લધુ મનમાં પણ તું વ, એહિજ મુઝ મેટી ટેકહે વે દિનજા . જિહાં લગે હ તુમહ ચિત્તમાં, ન વસું યદિ સેવકભાવ હે; તબલગે તપપ સવિ વૃથા, જિમ જલમાં કાણુનાવહ વે દિનબાપા વામાનંદન વંદના, અવધારે શ્રીઅરિહંત હે; પુરિસાદાણુ પાસજી, પ્રભુ કેલકમલાકત દિનારા જેમ “દ્ધિજિ સુમનસ કર્યો, પચતો પાવક કડવાસ હે; તેમ ભવજલણથી રાખીયે, અજરામરકીજે દાસહ વે દિનવાળા . અંતરજામી જનતણે, જાણે સવિ જગની વાત છે, શું કહેવું સુપરીક્ષને, નિષ્કારણ જનતાતાત છે કે દિનના વિનતડી ઈમ ચિત્ત ધરી, મનમાં વસિયા જગભાણ હે; આજથકી જ્ઞાનવિમલ પ્રભુને ધ્યાને કેડિ કલ્યાણ છે કે દિવાલા ૧ તમારા જાપે. ૨ અમૃત. ૩ પાનડા. ૪ કેવલજ્ઞાનરૂપ લક્ષમીના સ્વામી. ૫ સર્પ. ૬ દેવ (ધરણે). ૭ અગ્નિ. ૮ કમઠનું મૂળ નામ % છે. ૯ અગ્નિ. ૧૦ જનતા જનસમહ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy