SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) દ્રવ્યભાવાધિકારી અગારી, ભાવમુખ સાધુ ઉપદેશકારી; ફગ-સૂરતમંડણ સાહિબ પાથ પરમગુણપૂર, સુરતરૂ સમધિક દીઠા ધ્યાનને ભવન હજૂર; સપ્રતિ દરિસણ દીજે કીજે સફલ અવતાર, તત્ત્વસુધારસ પાયે ધ્યાયે તુમ ઉપગાર. કાવ્ય–સૂરિશ્રીજ્ઞાનવિમલપણુતા, પાસજિનપૂજના ભાવ ગીતા; એહના અર્થે જે ચિત્ત ભાવે, તેહ ત્રિભુવનશિરદાર થાવે. . B ૩૦ | ૩૧ / અથ (આશાઉલીપુરમંડણ) શ્રીભાભા પાર્શ્વનાથજિન સ્તવન. રાગ–ત્રિભુવનતારણ તીરથ પાસચિતામણી રે—એ દેશી. ત્રિભુવન મુકુટસમાન વિમાનપતિ સ્ત રે કે વિ૦ મહિમા જસ જગમાંહિ વિબુધજન વણજો રે કે વિબુક આશાઉલિપુરમંડન ભાભાપાસજી રે કે ભાવ સુરતરૂપરે જિનરાજકે પુરે મન આશરે કે પુરેડ | ૧ પરતા પૂરણહાર કે સંકટ ચૂરણે રે કે સં૦ વિઘન કરે વિસરાલ અરિભય ભજને રે કે અરિ૦ આદિ અનાદિ અનંત અછે ગુણ તાહરો રે કે અહ કામિતફલદાતાર મરથ મારો રે કે મને ભવની કેડીકેડ દુરિત જે સચીઉરે કે દુ. તે હેય તતક્ષણમાંહિ વિનાશે ખચીઉરે કે વિનાશેર દિનકરકિરણનું તેજ ઝલમલ દીપ રે કે ઝ૦ દેખીને અધિકાર ન હેય કિહાં છતુ રે કે ન હોય. | ૩ | ૧ ગૃહસ્થ દ્રવ્યપૂજાને ભાવપૂજાના અધિકારી છે અને સાધુઓ એકલી ભાવપૂજાના અધિકારી છે પણ દ્રવ્યપૂજાને ઉપદેશ આપે. ૨ સુરત બંદર. ૩ હમણ. ૪ દેવો અથવા પંડિત. ૫ ચમત્કાર. ૬ વિનાશ. ૭ પાપ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy