SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૬) ભાવના વાસના મહુમહે ધૂપઘટી પ્રગટાવે, ત્રિક અનુષ્ઠાને સચિત દુષ્કૃત દરે ઉડાવે, કાવ્ય”—તત્ત્વના પાત્રમાં ધૃત સુહાવે, સકલનય ચિતના ભાવ યાવે; જ્ઞાનદીપતણ તેજ દીપે, ભ્રાંતિ વનાર્દિકે તે ન જીવે. ફાગ—અડમકથાનકવજના તેહિજ મગલ આર્ટ, જે નૈવેદ્ય નિવેદીયે તેમને નિશ્ચલ પા; લવણ ઉતારીયે કૃત્રિમધર્મતા જે ત્યાગ, મગલદીવો જાણીયે શુદ્ધધર્મ ગુણરાગ, કાવ્ય”—સહેજ સદ્ભુત ગુણ સુરજ ભાવે, તે અવસ્થાત્રિક તાન લાવે; આયતિશુદ્ધતા તાલ ફાવે, ગીત ને નૃત્ય અભિનવ દેખાવે. ફાગ—અવિધિ અધર્મ અનીતિથી વિતથ થઈ જે ભક્તિ, તે આરતિ ઉતારો કણિપરે ભાવનાવ્યક્તિ; દૃષ્ટિરોગ ઉવેખણા ઘર વજાવા સાર, અનાશસતા સાત્વિક અારીના અણુકાર. કાવ્ય—દ્રવ્યપૂજાથકી ાય હિંસા, એમ કહી ભક્તિની રે રસા; તેહ નવિ સમયની વાત જાણે, જે નિસિદ્ધિપદે સામ્ય આણે. ફાગ—અવ્યાહત 'તતનાદે અનાહત દુંદુભિ તેહ. મુદ્રિતા કરૂણા રચના નાકિનર્તકી જે; જિનચ્છાણાને અનુસરી જેહુ સકલ વ્યવહાર, આચરતે ચિત્ત વરતે તેહજ એક પ્રકાર. કાવ્ય”—દ્રવ્યભાવે કરી વિધ કહીયે, ત્રિવિધ અવચકે ત્રિવિધ લહીયે; ભક્તિ બહુમાન અણાસાય ઉચિત, ચવિધ પૂજની એન્ડ્રુ યુગતિ, ૧ છીપે ઇત્યપિ. ૨ નિધા. ૩ સમય સિદ્ધાંત. પિ એટલે વીણા. ૧૧૪ ॥ ૧૫ ॥ ॥૧૬ | ૧૭ || ॥ ૧૮ ॥ ૫૧૯ || 1120 11 ૫૨૧ ॥ જ તતી
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy