SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ( 28 ) કૅ પન્યાસજીશ્રીગુલાખવિજ્યજીગણ, જ્ઞાનવિમલસૂરિનિર્વાણરાસ, ૭. પ્રવર્તકચ્છ મુનિરાજશ્રીકાન્તિવિજ્યજીવાદરા. ૮ યતિવય રાજેન્દ્રસામજી—પાહુપુર, કે વકીલ કેશવલાલ પ્રેમચંદ્ર માદી. બી.એ.એલ.એલ.બી. અમદાવાદ. મ સુખાઇ. ૧૦ વકીલ માહુનલાલ લીચ, દેશાઇ, બી. એ. એલ. એલ. બી. * ૧૧ વકીલ ડાહ્યાભાઇ પ્રેમચક્ર માદી—અમદાવાદ. ઈત્યાદિ મહામાયા તરફથી, તથા જ્ઞાનભારોમાંથી, ક્યાંકથી ૫, કયાંકથી ૨૫,ક્યાંથી ૫૦,ક્યાંકથી ૧૨૫ એવીરીતે જે છુટકછુટક સ્તવના અમને મળ્યાછે તે નવાનવા(અપ્રસિદ્ધ) સ્તવના આ પ્રાચીનસ્તવનવસ’બહુમાં દાખલ ક્યા છે ને તેવીરીતે શ્રીજ્ઞાનવિમલસૂરીશ્વરજીના રચેલ સ્તવના મેળવવામાં વિશેષ પ્રયત્ન તથા સ્તવનાની વૃદ્ધિ થશે. આ પ્રાચીનસ્તવનરવસઅહુમાં સ્તવનાની જીણુંપ્રતા કેટલીક અશુદ્ધ ને કેટલીક શુદ્ધ તથા કેટલાએક સ્તવનાની એક નકલ કેટલાએકની એ નકલ એવીરીતે મળવાથી પ્રાય: કેટલાક સ્તવના શુદ્ધ હેાવાથી અનતાપ્રયાસે સંશાધન કર્યું છે તેમ છતાં દૃષ્ટિઢાયે અથવા પ્રેસવાળાના દોષથી જે કાંઈ ભૂલચૂક રહી ગઇ હોય તા આ પ્રાચીનસ્તવનરસ ગ્રહ પુસ્તકની પાછળ આપેલ શુદ્ધિપત્રિકા જોઇ લેવી તેમ છતાં બીજી કોઇ ભૂલચૂક રહી ગઇ હોય તે ચાઅરીતિયે વાચકોએ સુધારીને વાંચી લેવી. अमदावाद. देवशानेपाडे विम मलगच्छने उपाश्रये પ इत्यलं विस्तरेण. ચતુર્ત—તઃ નજેન હાનિ, મવત્યેવ મમાતઃ । हसन्ति दुर्जनास्तत्र, समादधति सज्जनाः ॥ १ ॥ इति ज्ञापयति. श्रीमत्पन्न्यास सौभाग्यविमलगणिपादारविन्दचञ्चरीकायमाणः पन्न्यासमुक्तिविमलगणिः संवत् १९७३ आ. षाढमुदि६ सोमवार । * સાતમા તથા નવમા નંબરના સ્તવનાની સંખ્યા એકજ ગણુવી એટલે ખેહુમળીને એકલા પ્રભાવન (૫૫) જ ગણુત્રા.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy