SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) પા દિનથે કે દક્ષિણ પાયે સાથે મુમતી હણી અલ્પમતિ મેં તુમ ગુણગણતાં કહેતાં ન જાયે ઘણી ! હે વિ૦ ૨ | સકલલેકમે સંગત કરતી, તેરી કીરિતિકની; ન્યું સુરપતિ મંદગિરિપૂજતે, તે શાભ બની હો વિ૦ ૩ II હરિહરબ્રહ્મપુરદર કહે, મૂરખ દેવદની; રાગદ્વેષમદાહે દેખ્યા, (ના) કુમતિકલાકફની | હો વિ. ૪ વારે વારે વિનતિકઈતની, પ્રભુ પદવી દે અપની જ્ઞાનવિમલપ્રભુનિત ગુણગાવે સમકિતણખની I હે વિ૦ ૫ | અથ શ્રી અનંતનાથજિન સ્તવન ગ–પ્રભાતી. આવોરે અનતજિન ભેટવા જઈએ. પ્રહસને જિનમુખનિરખી પાવન થઈએ / ૧ / નિર્મલજલભરીકલશ ને લ્યા ” પ્રભુજીને મહાવણ કરતા નીરજભાવે | આવે| ૨ | બાવનાચંદને પૂછ જિનવર અંગે, વિષયકવાયતાપ ટાળી શીતલસંગે I આવે છે ૩ ભક્તિ વિવિધ કરી ભાવના ભાવે, દેહગદુરગતિ કેરાં દુઃખ દૂર ગમાવે આવો | ૪ | પંચવરણકુસુમની માલા કરી આપે શુભગંધવિશાલા આવે છે પણ સરસ મેવા વળી પકવાનની જાતિ, નવેધપૂજાકર નવનવ ભાત |આe | ૬ n મુકકુડલબહુભૂષણ થાપ, ' વિનતી કરી કહું બધિબીજ આપે આ ૭ | ભભવે ચાહું હે તુમ તણી સેવા, વાહલી જિમ મયગલને મને રેવા આ૦ | ૮ | મેજ મહિરાણ છે એ સાહિબ મહારે, બાંહaહ્યાને એ ભવજલપાર ઉતારે આવક ૯ | ૧ તમારી કીર્તિરૂપ કન્યા. ૨ મંદર િરિ મેરૂપર્વત. ૩ રખની ઇત્યપિ. ૪ મયગલ એટલે હાથી તેના મને જેમ રેવાનદી,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy