SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કામ ન કે સયા રે, પાપે પીડ મેં ભરીએ; શુદ્ધિ બુદ્ધિ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીઓ સાચા ૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહુદીનતા દાખી; પણ નવી મલી રે, મલી તે નવિ રહી રાખી. જે જન અભિલધે રે, તે તે તેહથી નાશે; gણસમ જે ગણેરે, તેહની નિત રહે પાસે સાગા ૫ ધન ધન તે નર રે, એહને મેહ વિછાડી; વિષયનિવારીને રે, જેહને ધર્મમાં જોડી. . અભક્ષ તે મેં ભખ્યારે, રારિજન કીધાં; વ્રત નવિ પાળીયાં રે, જેહવા મુખથી લાધાં સાવા દો અનંત ભવ હું ભમે રે, ભમતાં સાહિબ મલી; તુમવિના કેણ દિયે રે, બધિરણ મુજ બલિયો. સંભવ આપજે રે, ચરણકમલ તુમ સેવા જ્ય એમ વિનવે રે સુણજે દેવાધિદેવા સાચા ૭ / અથ શ્રીસંભવનાથજિન સ્તવન, રાગસહજ સગી સુંદર આતમા એ દેશી. સંભવ સંભવ સહજસુમતિતણે, ભવભયભંજણહારજી; નિરૂપમસમતાસુંદરસુંદરી, હૃદયે મુગતાહારજી. + સંભવ૦ ૧ તુમ મુખમુદ્રા મનમાં ભાવતે, દીઠ મેં પરતખુજી પુણ્યદિશા પ્રગટી મુજ પરગડી, જન્મ સફળ થયે લખ; ! સંભવ ! ૨ . કેક અનુભવ એહ પ્રગટ, વચને તે ન કહાય; ઉમંગે ગલગલ્લા અનુભવ પરે, તે જાણે જિનરાયજી સંભવા ૩ II પંડિત વીર રે દૈવત ઉઠ્ઠાણ્યું, તેહથી પ્રસી નેહજી; ચકિરણથી રયણાયર વધે, નવિ હેયે તસ છે. | સંભવ છે ૪ છે. ૧ ઊત્પન્નકરનાર. ૨ જેમ મૂંગે માણસ ગોલ ખાય અને ગેલની મીઠાશ પિતે જાણતે છતે બીજાઓને જણાવવા માટે અશક્ત છે તેમ - અહિં કેવલિમહારાજનું પણ જાણવું. ૩ સમુદ્ર.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy