SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શનનામ નરેસર અગજ ભવ્યમને પ્રભુ પાસ વસે, તસ સંકટોક વિયેગ કગ દરિદ્ર કુસંગતિ નાવત પાસે ર૦ છે નીલ કીરપખનીલ નાગવલ્લપત્રનીલ, તરૂરરાજનીલ નીલનીલદ્દાખ હે કાચકે સુગેલ નીલ પાતી કેસુ રંગ નીલ, ઇંદ્રનીલરત્ન નીલ પત્ર નીલ ચાષ હે. યમુનાપ્રવાહનીલ શૃંગરાજપની નીલ, જે અશેકવૃક્ષ નીલ નીલ નીલરંગ હે; કહે નય તેમ નીલરાગથે અતીવનીલ, માનાથ દેવ નીલ નીલ જાકે અંગ છે . ૨૧ સુમિત્રનરિદતણે વરનંદ સુચંદવદન સેહાવત હે, મંદરધીર સવે નહીર શું શ્યામશરીર વિરાજિત હે; કજલવાન સુકચ્છપમાન કરે ગુણગાન નરિદ ઘણે, મુનિસુવ્રતસ્વામિતણે અભિધાન લહે નય માન આનંદ થણે રચા અરિહંતસરૂપ અને પમરૂપકે સેવક દુ:ખને દૂર કરે નિજવાણી સુધારસમેઘજલે ભવિમાનસમાન ભૂરિ ભરે; નમિનાથકે દર્શનસાર લહી કુણ વિષ્ણુ મહેશ ઘરે જ્યફરે, અબ માનવ મૂઢ લહી કુણ સાર છોડ કે કાર હથ ધરે ૨૩ યાદવવંશવિભૂષણ સાહિબ નેમિનિણંદ મહાનંદકારી, સમુદ્રવિજયનરિ તણું સુત ઉજવલશખસુલક્ષણધારી; રાજુલનારી મુકી નિરધાર ગયો ગિરનાર કલેશ નિવારી; કલકાય શિવાદેવીમાય નમે નય પાય મહાવ્રતધારી | ૨૪ . પારસનાથ અનાથકે નાથ સનાથ ભયે પ્રસૂદેખતથે, સવિ રોગવિગ યુગ મહાદુઃખ દૂર ગયે પ્રભુ ધ્યાવતથે અશ્વસેન નરેશ પૂતવિરાજિત ઘનાઘન વાનસમાનતનું, નય સેવકવછતપૂરણ સાહિબ અભિનવ કામ કરી રમનું ર૫ | કકમકુ કુલ ઉલે હઠીહઠુભંજરું જામપ્રભા વિરાજે, ચંદનવાણિ સુવામાનંદન પુરિસાદાણબિરૂદ જસ છાજે; ૧ ભમર. ૨ મેરૂપર્વત. ૩ શ્રીનવિમલ ગણી. ૪ ભવિનું મન રૂપ માનસરેવર. ૫ પ્રભુ ઈત્યપિ. ૬ મેઘસમાન. ૭ આ૫ પ્રતાપ ઇત્યપિ,
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy