SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) પ્રભાવક પુરૂષોની નિંદા કરનારા છે તેઓ પોતે ગાઢકમ બાંધીને, દુર્લભમાધિપણ ઉપાર્જિને સસારરૂપ સમુમાં પડે છે અને ભેળા લોકોને ભરમાવીને બીજાઓને દુર્ગતિમાં પાડનારા છે માટે સજ્જન પુરૂષોને સ‘સારસમુદ્રના પાર પામી અતુલ કલ્યાણકારી મેાક્ષસ્થાન મેળવવાની ઇચ્છા હોય તેા પ્રભાવકપુરૂષોની નિંદા કરનારા દુર્જનતાવાળા ગુરૂઓથી દુર રહેવુ તેહિજ શ્રેય છે. તથા શ્રીજ્ઞાનવિમલસૂરીશ્વરમહારાજની વ્યાખ્યાનશૈલી (દેશનાળા ) તેા તેમના ચેલ. શ્રીઅધ્યાત્મકલ્પદ્રુમખાલાવધ અથવા પાક્ષિત્રમાલાઆધ વિગેરે પ્રથા દષ્ટિપથમાં લાવવાથી (વાંચવાથી) જણારો, તથા તે આચાર્યશ્રીની વૈરાગ્યભાવનાઓ પણ જણારો તથા શ્રેષ્ઠજૈનમાર્ગ જાણવા માટે આ પ્રાચીનસ્તવનરભસુબ્રહ નામનું પુસ્તક વાંચે ને મનન કરે કે જેથી સજ્જનાના ચિત્તમાં સુભક્તિભાવના તથા વૈરાગ્યરગના ઉલ્લાસ વધે ને શ્રીવીતરાગના ગુણરૂપ સ્તવનાનું ગાયન કરી કલ્યાણની લીલા પામે. આ પુસ્તક્માં જે જે સ્તવનમાં રચ્યાના સવત કતાએ (શ્રીજ્ઞાનવિમલસૂરિજીએ ) મૂકેલ છે તે સ્તવના નીચે મુજમ જાણવા: જ્ગ્યાના સવત. ગાથા, પૃષ્ટ. ૨૨૯ . ૯૩ ૨૩૮ ૧૩૦ २९० ૧૬૬ સ્તવનનું નામ. અભુ ગિરિતીર્થનુ શ્રીશાંતિનાથજીનુ જિનપૂજાવિધિનું ગાડીપાધ નાથનુ વીશસ્થાનકતાવિધિનુ મહાવીરસ્વામીનુ' ૧૭૨૮ ૩૫ ૧૭૩૭ ૮૩ ૧૭૪૧ ૮૧ ૧૭૫૫ ૧૫ ૧૭૬૬ ૮૧ ૧૭૬૯ ૧૩ વિશેષ સ્તવનાની સંખ્યા આ પુસ્તકની અનુક્રમણિકા જો વાથી ખમર થરો તેમાં ઉપર કહેલ એકયાશી (૮૧) ગાથાના શૉતિનાથના સ્તવનમાં સીત્તેરસો (૧૯૭૦) ઠાણામાંથી પચાતર ખેલ ઉતારેલ છે, તથા અગિરિતીર્થના સ્તવનમાં કેટલાક ઇતિહાસ દશાવેલ છે. તે પ્રમાણે તારંગાજીનુ, રાણકપુરજી વિગેરેના સ્તવનો ૧ આ સ્તવન શ્રીજ્ઞાનવિમલ મહારાજે સંવત ૧૭૬૯ વર્ષે આનંદબનજીકૃતૌત્રીશીના માફ તે સમયે રચેલું હોવાથી તે સંવત્ મૂકેલ છે.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy