SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિશેખર It ૧૬૮ જૈન મહાત્માના બેધક તાત્વિક પ્રવચને હજારેને રેચક બન્યા. હજારે દુર્વ્યસની પાપ પ્રચારમાંથી અટક્યા. અને ઉંચા આચાર વિચારમાં જાયા. ભાષણે અલગ અલગ વિષયો ઉપર જનતાની પસંદગી ઉપર ગેઠવાતા. માનવ ધર્મ, સાચું સુખ. ઇષ્ટ સિદ્ધિ, સંત સંગ. જગત કર્તા ઈશ્વર નથી વિગેરે વિગેરે વિષય ઉપર ચરિત્રનેતાએ ભાષણ આપ્યા હતા. જેથી જનતામાં ઘણીજ જાગૃતિ થવા પામી હતી. અવર નવર જૈનેતર પંડિત પણ ધર્મ ચર્ચા કરવા આવતા, જેમની સાથે મહારાજશ્રી ઘણીજ દલીલે પૂર્વક વાત કરી જૈનધર્મની મહત્તા સમજાવતા ચરિત્રનેતાને અનેક પ્રશસ્ત પ્રવૃત્તિઓમાં અત્રે ગુંથાએલા રહેવું પડતું. જેથી નિવૃત્તિને સમય ભાગ્યેજ મલ. કાર્યોના વ્યવસાયથી પિતાની તરફ પ્રેમદૃષ્ટિથી દેખનારાઓ પણ પત્તર આપવાની ફુરસદ મળતી નહિ જે નીચે આલેખાયેલા પત્રથી વાંચક વર્ગને માલુમ પડશેઃ પત્ર લખવાની ફુરસદ પણ નહિ મળે એ સ્વાભાવિક છે. પઠન પાઠન વ્યાખ્યાન વાંચન ભાષણ અને નવીન ગ્રન્થ રચવામાં તથા આવેલ વાદિઓ સાથે વાતચીત કરી તેમના પ્રશ્નોના ઉત્તરે આપવા વિગેરે કામમાં મશગૂલ હોવાથી ફરસદ ક્યાંથી મળે? ચરિત્ર નેતાની વિદ્વત્તાના યશોગાન તરફ થવા લાગ્યા. જૈનેતરે પણ મહારાજશ્રીની વિદત્તાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા. વર્તમાન પત્રકારેએ પણ પબ્લીક લેકચેરેને રીપેટ પિતાના કેલમમાં લંબાણથી છાપી કૃતજ્ઞતા દર્શાવી. અનેક સજજન વર્ગના અભિનંદન પત્ર પણ આવવા લાગ્યા. તે પૈકી ખાસ મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજયજીએ પણ હૃદયની સય પ્રીતિથી ચરિત્રનેતાની વકૃત્વશક્તિ ઉપર હાર્દિક ઉગારે પત્રકાર પ્રદર્શિત કર્યા હતા તે અક્ષરસઃ હમે પ્રગટ કરીએ છીએ. ,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy