SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ મા સરસ્વતી ! ન તો તારી પાસે કાવ્યશ્યતાની શક્તિ માંગુ છું કે વાદમાં અપરાજિત રહેવાની શકિત માંગું છું. મારે આજે તો એટલું જ માંગવું છે મા ! તારૂં વાત્સલ્ય સદા માટે ખા બાળક ઉપર વહેતું રાખજે ! બસ ! મારા માટે આટલું જ પર્યાપ્ત છે. મા ! મને તારા વહાલનું વહાલ છે. વહાલ ઉપર વહાલ છે.
SR No.007260
Book TitleSaral Sanskritam Prathama
Original Sutra AuthorN/A
AuthorBhaktiyashvijay
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy