________________
6. पापभीतो दु:खापेतो भवति, दुःखभीतः सुखमुक्तो भवति,
अतः हे भगवन् ! दुःखान्यापदश्च सन्तु नः । 7. अमरकुमारः स्तोकान्मुक्तो नमस्कारमन्त्रस्य प्रभावेण ।
नमस्कारमन्त्रमृते तु स मृतस्स्यात् । 8. किन्तु त्वमिदं पुस्तकं सम्यक् पठेस्तर्हि संस्कृतपारङ्गतस्त्वं
ભવે. | 9. संवत्सरदीक्षितसाधुरनुत्तरसुरचित्तप्रसन्नतामपि लङ्घते । 10. વૈવાનાયિ! રૂપમાનમાયામા પરતોહર:, ન તાન્
सेवस्व, यदि तान् सेवेथा: तर्हि न हि तव सम्यक्त्वं तिष्ठेत् ।
सम्यक्त्वापोढस्तु त्वं देवानांप्रिय एव । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :
(જયાં સમાસ થતો હોય ત્યાં વિગ્રહ સાથેનો સમાસ અવશ્ય લખવો.) 1. પક્ષીઓ ખેચર કહેવાય. 2. તું ચુગલીખોર ન થા. 3. પ્રભુના ભક્ત દેવોએ સર્વજ્ઞ ભગવાનને ગંભીર અવાજથી નમસ્કાર કર્યા.
જૈન ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. શ્રેષ્ઠ જૈન તે છે જે આગમોને માને, આગમમાં કહેલ
વાતોને પાળે. 5. હું પહેલા, હું પહેલા એ રીતે અસંખ્ય દેવોએ પ્રભુનો મેરુ નામના પર્વત ઉપર
જન્માભિષેક મહોત્સવ કર્યો.
સાધુ ઊંચાનીચા બધાં ઘરોમાં ગોચરી જાય. 1. મર્યાદાને ઓળંગી ગયેલો અત્યંત અભિમાની જીવ નરકમાં જાય છે. અને
દુઃખથી અત્યંત ત્રાસેલો હું ક્યાં જઉ ? હું ક્યાં જઉ ?” એમ દિગૂઢ થઈ જાય
મનુષ્યભવ અત્યંત દુખેથી મેળવી શકાય તેવો છે માટે તેને નિષ્ફળ ન કરો. મનુષ્યના ભવમાં જ મોક્ષે જઈ શકાય છે. ધર્મપ્રિય રાજા કુમારપાળ સજજનપુરુષ કહેવાય છે, પણ ખરાબ માણસ નહીં, કારણ કે તેઓ જીવોની હિંસા કરનારા ન હતાં. ઉલટું તેઓએ રાજયમાં
અહિંસાની ઘોષણા કરી હતી. જ સરલ સંસ્કૃતમ-૧ અ૨જર૪) 800ાજપાઠ-૩૦૪