________________
(1) સંસ્કૃતનું ગુજરાતી કરો ઃ
1.
2.
3.
4.
अज्ञो गोशालको महावीरं जिनमवामन्यत ।
प्रभुर्महावीरो नैव कदाऽप्यलीकमभाषताऽतश्च साधुभिरपि नैवाऽलीकमुद्यते ।
यत्राऽधमैर्जनैः स्थीयते, तत्र सज्जनाः नैव तिष्ठन्ति ।
बालैः रम्यते, बालाः परस्परं कुप्यन्त्यपि, किन्तु न बालानां क्रोधः परस्परं चिरं विद्यते ।
5.
अहं पुरा धर्ममाचरम्, जिनानवन्दे । तेन अधुना मया सुखं विद्यते । त्वं कुत्राऽगच्छः ?
6.
7.
मया त्वं मृग्यसे तथाऽपि त्वं कथं न दृश्यसे ?
8.
9.
'मृत्तिका जीवः' इति तीर्थङ्करेण महावीरेणागम उद्यते । પૃથ્વી, પાનીય, પાવઃ, પવન, પત્રાયેતે સર્વપિ નીવાઃ ક્ષત્તિ 10. પૃથ્વીત્યસ્યા ઞામે ‘પૃથ્વીાય’ નૃત્યમિયાન વર્તતે । (2) ગુજરાતીનું સંસ્કૃત કરો :
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
મુનિસુવ્રતસ્વામીએ ઘોડાને પણ ઉપદેશ આપ્યો. તેના માટે યોજનો ચાલ્યા. ગુરુએ શિષ્યને જ્ઞાન આપ્યું અને તેથી શિષ્યે મોક્ષને મેળવ્યો.
બધાં ય જીવોને જીવન ગમે છે માટે મહાવીર સ્વામીએ જીવોને માર્યા નહીં. ગૌતમસ્વામીને મહાવીર તીર્થંકર ઉ૫૨ ઘણો બધો સ્નેહ હતો.
મેં પહેલા દયા પાળી હતી તેથી અત્યારે મારા દ્વારા શાતા મેળવાય છે. વર્ધમાનસ્વામી ઉત્પન્ન થાય છે, ત્યારે ધન અને ધાન્ય દ્વારા વધાય છે. ઘડપણમાં શરીરો દ્વારા ક્ષીણ થવાય છે પણ આશા ક્ષીણ નથી થતી. તમે બે ધૃષ્ટતાથી જૂઠ્ઠું બોલ્યા હતા, તેથી તમારા બેની જીભ ક્ષય પામી. ભરત મહારાજાની ઈચ્છાઓ અને આશાઓ નાશ પામી પછી તેઓ કેવલજ્ઞાન પામ્યાં.
10. ‘પાણી’ આનું ‘અસ્કાય' એ પ્રમાણે આગમમાં નામ છે.
૪ સરલ સંસ્કૃતમ્-૧૮૯૪૧૦)CENTEટજીપાઠ-૧૬૨૪