SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કેમકે પછી તેા તે નિગમની પુષ્ટિ કરવામાં આાકીજ રાખતા નથી. ૨૧ મા ગુરૂસ્તુતિરૂપ અધિકારમાં પોતાના ગુરૂ શ્રીધર્મહ ંસગણિનું જ ચરિત્ર આપે છે, પરંતુ તેમાં અતિશયેાક્તિ કરવામાં બાકી રાખી નવી. તેમના આઠ અંગની સ્તુતિ માટે આઠ તેા અષ્ટક બનાવ્યા છે. ૩૫ મા અધિકારના પ્રારંભમાં “ જેએએ જૈનધર્મની દીપિકા રૂપ દ્વાદશાંગીના પ્રકાશ કર્યાં છેતેત્રા ૪૪૧૦ ગણુધરીને હું નમસ્કાર કરૂ છું. ” એમ લખે છે. આપણા ગ્રંથા વિગેરેની માન્યતા પ્રમાણે ૨૪ તીર્થંકરાના ગણધરાની સંખ્યા ૧૪૫ર થાય છે. તેમણે ૪૪૧૦ શી રીતે લખ્યા તે સમજાતુ નથી. ૨૨મા સાધર્મીવાત્સલ્ય નામના અધિકારમાં. પંચાયણ શ્રેણીની કથામાં નિગમની બહુજ પુષ્ટિ કરેલી હાવાથી પાછãા ભાગ ભાષાં તરમાં મૂકી દેવા પડચા છે. કેટલીક જગ્યાએ આગમ નિગમ એને અદલે ભાષાંતમાં એકલે આગમ શબ્દજ અને લીધેા છે. દિલગીરીની હકીકત એ છે કે પ્રસ્તાવનામાં તે ગ્રંથકર્તાની પ્રશંસા ને સ્તુતિજ કરવાની હાય તેને બદલે અમને તેમની ભૂલા બતાવવાના પ્રસંગ પ્રાપ્ત થયા છે. સદ્ગત વેારા અમરચંદ જસરાજ કે જે ધર્મ ચુસ્ત હોવા સાથે ધાર્મિક મેધવાળા ને વિચક્ષણુ હતા, એએએ આ ટીકાના પ્રારભને ભાગ વાંચીને પસંદ કરી તેનું ભાષાંતર કરાવવા માંડયુ, અમે પશુ તે ભાષાંતર વાંચી છપાવવામાં સંમત થયા અને સહજ સુધારીને છપાવવા માંડ્યું, પાછળથી આમ ઘણા ફેરફાર નીકળવાથી આ ગ્રંથ મૂકી દેવા યેાગ્યજ લાગ્યા પણ બહુ ભાગ છપાયેલ હાવાથી જેમ તેમ સંપૂણુ કરાવ્યેા છે ને છપાવ્યે છે. હવે પછી આખા ગ્રંથ વાંચ્યા સિવાય કાઇ પણ ગ્ર ંથ હાથ ન ધરવાના નિર્ણય કરવામાં આવ્યા છે. આ ટીકાની અંદર ૩૬ અધિકાર પૈકી પ્રથમના ૬૪ અધિકારમાં વર્તમાન ચાવીશીના ૨૪ પ્રભુને ક્રમસર નમસ્કાર કર્યો ખાકીના ૧૨ અધિકારમાં નીચે પ્રમાણે નમસ્કાર કરેલ છે.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy