SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - (કર) "बाणवई कोडीओ, लंख्खा गुणसहि सहस्स पणवीसं। नव सय पणवीसाए, सतिहा अडभाग पलियस्स ।।" બાણું કરેડ ઓગણસાઠ લાખ પચીશ હજાર નવ સો ને પચીશ પામ તથા એક પોપમના આઠ ભાગમાંથી ત્રણ ભાગ અધિક (૯રપ૯રપ૮રપ) આટલું દેવાયું બાંધે છે. ૬ સામાયિકના ઉપગરણ સામાયિક કરનારને માટે ધર્મ સંબંધી પાંચ ઉપગરણ કહ્યા છે જપમાળા (નવકારવાળી) ૧, અક્ષ (સ્થાપનાચાર્ય) ૨, દંડ કર, મુખ નસિક ૪ અને પુંજણ (રજોહરણ-ચરવળ) ૫. તે વિષે અનુગદ્વારની ચૂર્ણિમાં કહ્યું છે કે–“હે ભગવાન! સામાયિક કરનાર શ્રાવકને કેટલા ધર્મ સંબંધી ઉપકરણે કહ્યા છે ? હે ગતમ! સ્થાપનાચાર્ય, મુખવિકા, જપમાળા, દંડ અને પુંજણ એ પાંચ ઉપકરણે કહ્યા છે. - ૭ સામાયિક ઉપર દૃષ્ટાંત હે શ્રાવકે ! જેમ એક વૃદ્ધ સ્ત્રીએ આદર પૂર્વક સામાયિક કર્યું હતું તેમ તમે પણ હમેશાં આદર પૂર્વક સામાયિક કરે. સામાયિક ઉપર વૃદ્ધ સ્ત્રીની કથા– આ જંબૂદીપના ભરત ક્ષેત્રમાં માલવ નામને દેશ છે. તે જાણે હું મારી અપૂર્વ સમૃદ્ધિ પૃથ્વી પર દેખાડું.” એમ ધારીને સ્વર્ગને એક પ્રદેશ પૃથ્વી પર આ હેય એ સુંદર દેખાતો હતો. તે દેશમાં ભેગાવતી, અમરાવતી, અલકા અને લકા એ ચાર નગરીને જય કરવાથી સાર્થક નામને ધારણ કરનારી તથા વિશ્વના જનેને આનંદ આપનારી ઉજ્જયિની નામની કમકાનમાંથી કાજ કાઢવા માટે રાખવામાં આવતું ડંડાસણ સમજાય છે,
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy