SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) બેમાંથી એકની ગણના કરી નથી. એમ સમજવું. અને તે બંનેની જાદી વિવણા કરીયે, તે તેમાં શુદ્ધિનું વિશેષપણું હેવાથી પાંચ પ્રકારનું સમકિત કહેવાય છે. હવે દશ પ્રકારનું સમકિત આ પ્રમાણે છે.–નસરૂચિ ૧, ઉપદેશરુચિ ૨, આજ્ઞારૂચિ ૩, સુરૂચિ ૪, બીજરૂચિ પ, અધિગમ રૂચિ ૬, વિસ્તારરૂચ ૭, ક્રિયારૂચિ ૮, સંક્ષેપરૂચિ ૯, અને ધર્મરરિ ૧. તેમાં જે જીવ પોતાની બુદ્ધિથી જ જિન તત્વને વિષે શ્રદ્ધા રાખે તે નિસરૂચિ કહેવાય છે. જે પ્રાણી જીવાદિક નવ પદાર્થો ઉપર છદ્મસ્થ મુનિના અથવા અરિહંતના ઉપદેશથી રૂચિઅદધા કરે તે ઉપદેશરુચિ કહેવાય છે.ર. જેને ધમ ઉપર રાગદ્વેષ ન હેય, અને મોહ તથા અજ્ઞાન દેશથી હોય, તે માત્ર જિનેશ્વરની આ જ્ઞાએ કરીને જ ધર્મ ઉપર રૂચિ કરે તે આજ્ઞારૂચિ કહેવાય છે. ૩. અંગ તથા ઉપાંગને ભણવાની શક્તિ રહિત જે પ્રાણી સૂત્રમાં કહેલા તવ ઉપર રૂચિ કરે તે સૂત્રરૂચિ કહેવાય છે. ૪. જળમાં તેલના બિંદુની જેમ જેની તવજ્ઞાનવાળી બુધ્ધિ તને વિષે વિસ્તાર પામે છે તે બીજરૂચિ કહેવાય છે. જે પુરૂષ અર્થથી અંગ, ઉપાંગ, પ્રકીર્ણ કે (પયના) અને ચદ પૂને જાણી તને ઉપર મર્દા કરે તે અધિગમ રૂચિ કહેવાય છે. ૬. જે સર્વ દ્રવ્યને સર્વ પ્રમાણ અને નવડે જાણીને શ્રદ્ધા કરે તે વિસ્તારરૂચિ કહેવાય છે. ૭. જે જ્ઞાનાદિક ' પાંચ આચાર વડે મનહર અનુષ્ઠાનને વિષે કુશળ હોય અને ક્રિયા કરવામાં રૂચિ વાળો હોય તે ક્રિયારૂચિ કહેવાય છે. ૮૪ કે પણ દર્શનને નહીં માનનાર ચિલાતી પુત્ર જેમ ઊપશમ, વિવેક અને સંવર એ ત્રણ જ પદ સાંભળીને તરવની રૂચિવાળે થયે, તેમ જે પ્રાણી હું સાંભળીને પણ તત્વની રૂચિવાળે થાય તે સંક્ષેપરૂચિ કહેવાય છે. ૯. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય વિગેરે પદાર્થોને કહેનારા શ્રુત ચારિત્ર રૂ૫ જિનવચન ઉપર જે શ્રધ્ધા કરે તે ધર્મરૂચિ કહેવાય ૧ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય,
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy