SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Red હાથીની કથા આ ભરતક્ષેત્રમાં ક્ષિતિમલિત્ઝત નામે નગર છે. તેમાં જિતશત્રુ નામે શ્રેષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. એક્દા શરઋતુ આવી, આકાશ વાદળારહિત થયું અને માર્ગ કાદવત થયા. ત્યારે રાજા હિંગ્વજય કરવા નીકળ્યે બળવાન ચતુરંગ સૈન્યથી સેવાતા તે રાજા પટ્ટહસ્તી પર આરૂઢ થઈ શીવ્રપણે શત્રુના નગરે પહોંચ્યા. તે જોઇ શત્રુ રાજા નગર બંધ કરીને અંદર રહ્યો, અને કિલ્લા દુગમ હોવાથી લેાકેા સુખે ક્રીડા કરવા લાગ્યા. રાજાએ કિલ્લા ભાંગવાની ઈચ્છાથી પટ્ટહસ્તીને આગળ કર્યાં, પરંતુ તે હસ્તી કઈપણ ઉત્સાહ કરતા ન હાતા. “ હસ્તી પ્રેર્યા છતાં પણ દુગને ભાંગતા નથી તેથી તે આવા કેમ થયા ?” એમ રાજાએ મંત્રીને પૂછ્યું, ત્યારે બુદ્ધિના સાગર સમાન મંત્રીશ્વરે હસ્તીની સભાળ રાખનાર મહાતને પૂછ્યું, કે , 1 આ હાથી ક્યાં અંધાય છે ?” તે ખેલ્યા કે—હું મંત્રીશ્વર ! આ હાથી સાધુના ઉપાશ્રયની નજીક બાંધવામાં આવે છે.” તે સાંભળી બુદ્ધિમાન મંત્રીએ વિચાર કર્યાં કે—ઉપાશ્રયમાં ` સાધુએ નિરંતર નિ:સીમ ઉપશમરસના સાગર જેવા સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્રના અ ભ્યાસ કરે છે, મુનીશ્વરા ધર્માથી મનુષ્યને દેશવત અને સર્વાંવિરતિ નામના ઉત્તમ ધર્મોપદેશ સભળાવે છે, ભાવસ્તવપૂર્વક દ્ર વ્યસ્તવનું આરાધન કરવું એમ શ્રાવકની પાસે યયાથ વર્ણન કરે છે, મુનિએ · · પ્રતિક્રમણ દક ક્રિયાઓ કરે છે, અને સ્વર્ગ તથા મોક્ષને આપનાર કાર્યાત્સગને પણ કરે છે,તેમને જોઇને બીજા પ્રાણીઓ પણ શાંત અને દાંત થાય છે, તેથી આ હાથી પણ તેવી અવસ્થા પામ્યા છે. ” આ પ્રમાણે વિચાર કરી મંત્રીએ રાજાને નિવેદન કરી સૈન્ય પાછું વાળ્યું. કારણ કે મંત્રી અવસરને જાણનારાજ હોય છે.” “ત્યા રપછી મંત્રીશ્વરના કહેવાથી મહાવત તે હાથીને કસાખાના પાસે ખાંધવા લાગ્યું. ત્યાં નિરંતર નિધિ કસાઈ અને પશુઓને વધ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy