SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ અહી શકુંતલા રાણીએ સર્વ ગ્રહો ઉરચ સ્થાનમાં રહ્યા હતા તેવા શુભ અવસરે સરોવર જેમ કમળને પ્રસવે તેમ પુત્રરત્ન બસ તે વખતે શ્રાદ્ધદેએ તેને જન્મોત્સવ કર્યો. નિમિત્તિઓ બેલ્યા કે-“આ બાળક વેદના અર્થને પ્રગટ કરશે.” પછી સુકમળ અંગવાળો તે કુમાર શુકલ પક્ષના ચંદ્રની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. કેટલેક કાળે શ્રાદ્ધદેવો તે રાણીને પુત્ર સહિત દુષ્યત રાજા પાસે લઈ ગયા, અને બોલ્યા કે “ હે રાજા! પુત્રવાળી આ કુળકથાને ગ્રહણ કરે.” તે સાંભળી લોકાચારના ભયથી રાજાએ કહ્યું કે–“ આ મારી સ્ત્રી નથી, માટે હું નહીં ગ્રહણ કરું.” ત્યારે શ્રાદ્ધદેવ બોલ્યા કે –“ રાજા ! આ તમારું વચન યુક્તિ યુક્ત નથી. જેઓ ભરણ પોષણ કરવા લાયક સ્ત્રી પુત્રાદિકનું પોષણ કરતા નથી તેઓ પરલોકમાં સરંગતિને પામતા નથી.” આ અવસરે ચકેશ્વરી દેવી આકાશમાં રહીને બોલી કે-“ હે રાજા ! આ તારો પુત્ર છે અને તે ચક્રવર્તી થવાનો છે. પુત્ર સહિત આ મગધેશ્વરની પુત્રી શકુંતલાની તું અવજ્ઞા ન કર.” આ પ્રમાણે દેવીનું વચન સાંભળી રાજાએ રાણીને અંગીકાર કરી. તેને ગુણગણની ખાણરૂપ પુત્ર મરૂત નામથી પ્રસિદ્ધ થયા. એ પુત્ર યુવાવરથાને પામે ત્યારે બુદ્ધિમાન દુષ્યત રાજાએ તેને પિતાના રાજ્યપર થાપન કર્યો અને તે વાનપ્રથાને આશ્રય કર્યો. “ગૃહરથીઓને પણ યથાર્થ ગુરૂની સેવા કરવા માટે અરણ્યમાં વસવું યેગ્ય છે.” મરૂત રાજા ગઈ વીશીમાં આ ભરતખંડને વિલે પહેલે ચક્રવર્તી થયે હતે. આ ઢીને નવ નિધિઓ, ચોદ , કનુકેટિ પત્તિઓ અને છનું કેદ ગામે હતાં. એકદા સઠ હજાર ૬૪૦૦૦ રાણીઓ સાથે ભોગ ભગવનાર તે ચકાએ પોતાની પાસે રહેલા પ્રધાનને પૂછયું કે-“આ લોકસમૂહમાં ઉચ્ચ પ્રકારનો અસ્તવ જેવામાં આવતા નથી તેનું શું કારણ? ત્યારે તે બોલ્યા કે “હે ગુણના સારરૂપ રાજા! હાલ આ લેકમાં ચરતાને કહેના. શાસ્ત્ર જ દેખાતું નથી, તેથી સર્વ ક
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy