SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્યાને શતિ (પક્ષી) સેવે છે. તેથી વનચરીએ તેનું શક લો એવું સાર્થક નામ પાડયું છે. નિમિત્તિઓ પણ તેને ચકવર્તીની માતા કહે છે. તેથી ગુણની રેખા સમાન આ કન્યા કોઈ રાજાની રાણી તે સાંભળીને અતિકલાપ અને તેની સ્ત્રી ચંદ્રલેખાનું ચિત્ત ચિં તાતુર થયું કે આ કચાનો વર કયારે મળશે?” તેવામાં અશ્વકીડા કવા નીકળેલ દુગત નામનો રાજા ભમતો ભમતે તે મંડવ પર્વત પર આવ્યું. ગુણસમૂહના રથાન રૂપ તે મિથિલા નગરોને રાજા માર્ગના થાકને લીધે આમ્રવૃક્ષના વનમાં એક ક્ષણવાર પૃથ્વી પર સુતો ત્યાં રહેલા તે રાજાને ચંદ્રલેખાએ જોઈ વિચાર કર્યો કે–આ કોઈ પુરૂષ અમારી કન્યાને ગ્ય વર હોય તેવું જણાય છે. કન્યાના કર્મોદયે આ ઉત્તમ પુરૂષને અહીં આર્યો છે, તે અપૂર્વ નિધિરૂપ મારા મનોરથને પૂર્ણ કરનાર જણાય છે.” આ પ્રમાણે વિચારી તે રાજપુત્રને આદરથી બોલાવી તેને સાથે લઈને તે પિતાના આશ્રમમાં ગઈ. રાજપુત્ર પણ ત્યાં રહેલી સ્ત્રીઓનાં ગીતવડે હર્ષ પામી તન્મય ચિત્તવડે તે કન્યાને ચિરકાળ સુધી જોઈ રહ્યા. તે વિચારવા લાગે કે–“અહો ! આ બાળકોનું નિરૂપમ રૂપ છે. અહો! એનું લાવણ્ય ઉત્કટ છે. અહો! એના અંગની સુંદરતા ત્રણ જગતમાં પણ ઉત્તમ છે, મને હર રૂપવાળી આ કેની કન્યા હશે? મારા મનને હરણ કરનારી આ વનેચરી આ પર્વત ઉપર કેમ રહી હશે? અથવા તે શું, આ કેઇ રાજકુળમાં ઉત્પન્ન થયેલી રાજકન્યા હશે?” એમ વિચારી દુષ્યત રાજાએ તેનું વૃત્તાંત ચંદ્રલેખાને પૂછયું, ત્યારે તેણે શ્રાદ્ધદેવના રક્ષણ સુધીને સર્વ વૃત્તાંત તેને એકાંતમાં કહ્યો. પછી એકાંતમાં પરસ્પર ઘણા પ્રકારની વચન યુક્તિ પૂર્વક તે કુમારીએ તે રાજાને વરપણે અંગીકાર કર્યો. ત્યારપછી રાવણ હસ્તીના જેવી ગતિવાળી તે રાજકન્યાએ પોતાની સખીદ્વારા પિતાને અભિપ્રાય માતાપિતાને જણાવ્યું. ત્યારે શ્રાદ્ધદેવે માંડવ્યવર્સ નામના ઉત્તમ ગુરૂને પૂછ્યું કે હે પ્રભુ! આ કન્યા હું મગધ દેશના રાજાને
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy