SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ચાર ગતિનાં કારણેા ભેગા કરીને પણ વ્યવસ્થા ઊભી કરી છે. ગામની સ્થિતિ પહેાંચતી નહાતી, તે બહારગામથી પણ પૈસા ભેગા કરી લાવ્યા, પણ કેળવણીની જોગવાઈ કરી ! કેમ ? એને ખપ લાગ્યા છે. એના વિના ચાલે નહિ, એમ માન્યું છે! તેમ, છોકરા ૨૦ વર્ષના થાય, તે છતાં પણ તેને પ્રતિક્રમાઢિ પણ ન આવડે, તેા એ કેમ બન્યુ એમ થાય ખરૂ? કુટુંબમાં ખાઈ આને રસાઈ ન આવડે તો વાંધો, પણ ધ ન આવડે તેા વાંધા ખરા ! છેકરા વ્યવહારની ખાખતમાં શેઠ રહે તે કાળજી ક૨ે અને ધમની સામે ય જુએ નહિ તા પણુ, બહુ તા ‘ એનું કમ ભારે છે ’–એમ કહીને પતાવી જ લે ને ? મિથ્યાત્વ એક રૂપે નહિ, પણ અનેક રૂપે નાચે છે અને નચવે છે. મિથ્યાત્વ હઠે ને સમ્યક્ત્વ પ્રગટે, એટલે તે ઘણા ગુણા પ્રગટવા માંડે, તમે ધી હાત તેા છેાકરા આવા ન પાકેત : મિથ્યાત્વને હઠાવવાને માટે જીવાદિ તત્ત્વાના સ્વરૂપના જ્ઞાતા બનવાના પ્રયત્ન કરવા જોઈએ; અને જીવાદિ તત્ત્વાના નિશ્ચયના અભાવ રૂપ જે અનધિગમ રૂપ મિથ્યાત્વ છે, તેને ટાળવુ' જોઇએ. આમ ને આમ અજ્ઞાન રહેવું અને મિથ્યાત્વ ટળી જશે—એમ માનવું, એ ખનતું હશે ? સ૦ પહેલાં આવો ખ્યાલ આવ્યો નહિ. પણ જ્યારથી આવા ખ્યાલ આળ્યે, ત્યારથી તા એની અસર થવી જોઈએ ને? તમને લાગ્યુ ને કે-આપણે આમ અભણ રહ્યા, તે મેટી ભૂલ કરી ? આટલાં વર્ષે તમે એ જાણ્યુ કે-આપણી તા ભૂલ થઈ, હવે ઉંમરે પહોંચ્યા, પણ ાકરાને
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy