________________
ચાર ગતિનાં કારણા
મહાપરિગ્રહવાળા નરકે જ જાય–એવા નિયમ નથી, કારણ કે—પરિણામ ઉપર પણ એને ઘણેા આધાર રહે છે. મિથ્યાત્વ અને કષાયા કેવાક જોરદાર છે, એ જોવું પડે. આ ખા દોષામાં રસ ઉત્પન્ન કરનાર કોઈ મહા દોષ હાય, તેા તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, એ એક એવા દોષ છે કે-બીજા દોષોને એ જોરદાર બનાવી દે. એ એક મન્દ પડે, તે બીજા દોષો સ્વાભાવિક રીતિએ મન્દ પડે. આથી જ, જ્ઞાનિઓએ મિથ્યાત્વને સઘળાં ય પાપાના બાપ તરીકે ઓળખાવેલ છે. સત્તરેય પાપસ્થાનક, મુખ્યત્વે, એ અઢારમા પાપસ્થાનકના આધારે જીવે છે. જો એ એક ખસી જાય, તે તે પછી સત્તરમાંથી એક પણ પાપ લાંબા કાળને માટે જીવી શકતું નથી.
૪૦
મિથ્યાત્વની હાજરીમાં ગુ! અને સમ્યક્ત્વની હાજરીમાં ઢાષા કેવા ફુલને આપી શકે છે ? આજે મિથ્યાત્વના સંબંધમાં જૈન સમાજમાં પણ કેટલી અષી બેદરકારી આવી ગયેલી જણાય છે? જેના આધાર વિના કોઈ પણ પાપ લાંખા વખત ટકી શકે નિહ અને જે પાપ સાથે હાય તા જ ઉત્કટ હિંસાદિ દોષ પણુ અશુભ અનુઅંધના હેતુ બની શકે છે, કારણ કે-મિથ્યાત્વ ન હાય તા દોષની બ્યામૂઢતા સંભવી શકતી નથી અને દોષની બ્યામૂઢતા વિના દોષા બહુ નુકશાન કરી શકતા નથી; તે મિથ્યાત્વ એ એક એવું પાપ છે કે—એને તજ્યા વિના તેા, વસ્તુતઃ એક પણ દોષને તજી શકાતા નથી. મિથ્યાત્વ, એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે. હિંસાદિક પાપાથી તા, અભવ્યા અને કુબ્યા પણ ઘણે અંશે પાછા હઠી શકે છે. અભળ્યાને માટે અને દુખ્યાને માટે દ્રવ્ય