________________
જો ભાગ
યાદ આવે ને ? તમે કાંઈ લાડ ખાડ છો, કે જેથી તમાશ આદર શાથી થાય છે, તે તમે સમજી શકે! નહિ ? તે વખતે જો તમે વિવેકી હા, તે તમને એમ પણ થાય કે-જેના ચેાગે મને આ માન મળે છે, તે મને દુર્ગતિમાં લઇ જનાર છે!
30
સ૦ માન તે પુણ્યથી મળે તે
તમને માન આપનારા તમારા પુણ્યને જોવા ગયા છે? એ તા તમારૂં ધન ને તમારા ધંધા જુએ છે ને ? ધા ને ધન તમને મળ્યુ* તમારા પુણ્યે અને માન મળ્યુ તે તમારા પુણ્ય, પણ માન આપનારાએ શું' ર્જાયુ? તમારા ધર્મને, તમારા વિવેકને જોઈ ને કાઈ તમને માન આપે, તેની આ વાત નથી; પણ કેવળ તમારા ધનવાનપણા આ આફ્રિ તરફ નજર રાખીને તમને લાકા માન આપે છે, તેની આ વાત છે. તમને લેાકેા માન આપતા હાય, તે વખતે ય તમને • મારી પાસે ઘણું ધન છે, તે દુર્ગતિનું કારણ છે ’–એમ યાદ આવે ને ? કે પછી, એમ થાય કે– ધનના કેવા મહિમા છે ? ધનં છે, તેા આ બધા મને ખેલાવે છે અને આદરથી આગળ કરે છે ! ?
મિથ્યાત્વને કાઢવું પડશે ઃ
તમે વિવેકી અનેા, તેા તમે ધનના મહિમા એવી રીતિએ વિચારી શકા કે–તમને, તમારી અને તમારા ધનના ચેાગે તમને માન આપનારની પણ, દયા આવે. ઘણા ધનના સંગ્રહ, એની મૂર્છા દ્રુતિમાં લઈ જનાર છે. પણ જગમાં અજ્ઞાન કેટલુ બધુ છે ? મને ચેતવવાને બદલે હું ભાનભૂલા ખનુ એવુ થાય છે.’ ધનવાનને ઔચિત્ય તરીકે પણ માન અપાય,