________________
પ્રકાશકનું પ્રાથન
શ્રી જૈન પ્રવચન અઠવાડિકના અને ૧૯૫૫ના ગ્રાહુકાને ભેટ આપવાને માટે, “ ચાર ગતિનાં કારણેા ” નામના પુસ્તકના પહેલા ભાગ પ્રગટ કરવામાં આવ્યા હતા. એ જ પુસ્તકના આ ખીને ભાગ, શ્રી જૈન પ્રવચન અઠવાડિકનો અને ૧૯૫૬ ના ગ્રાહકેાને ભેટ આપવાને માટે પ્રગટ કરવામાં આવે છે. આ બીજા ભાગમાં, આ વિષય પૂરા થઈ જાય છે. પહેલા ભાગ કરતાં, આ મીજા ભાગમાં પૃષ્ઠેસખ્યા વધી જવા પામી છે; છતાં પણ, પહેલા ભાગની છૂટક નકલનું મૂલ્ય જેમ એ રૂપીઆ જ રાખવામાં આવ્યુ' હતું, તેમ આ ખીજા ભાગની છૂટક નકલનું મૂલ્ય પણ એ જ રૂપીઆ રામવામાં આવ્યુ છે.
ચાર ગતિનાં કારણા અંગેનું વિવેચન, પહેલા ભાગમાં શરૂ થયું હતું : પણ, એક માત્ર નરકગતિનાં અમુક કારણેાના વિવેચનનું જ સારભૂત અવતરણ, પહેલા ભાગમાં પ્રગટ થઈ શકયુ હતું; જ્યારે, આ ખીજાં ભાગમાં તા ચારેય ગતિનાં કારણા અંગેનું વિવેચન પ્રગટ કરાયુ છે.
•
:
આપણે માટે ‘મરવાનુ” એ જેટલું નિશ્ચિત છે, તેટલું જ નિશ્ચિત મરણુ ખાદ અન્યત્ર ઉત્પન્ન થવાતુ” પણ છે. આથી, અહીંથી મર્યા બાદ આપણી ગતિ કયી થશે ?’એવા વિચાર આવવા, એ તદ્દન સ્વાભાવિક છે. આપણે
'
જેવા પ્રકારના આયુષ્યકર્મીને આંધ્યું હોય, તેને અનુસારે
જ આપણને મરણુ ખાદની ગતિ પ્રાપ્ત થાય છે. આ કારણે,
'