SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ચાર ગતિનાં કારણેા કરી છે કે નથી માટે ખરી ને? એ અધમ, કરવા સારે લાગે છે માટે એ અધર્માંથી છૂટવા જેવું લાગે છે પણ છૂટાતું કરા છે ? એનાથી છૂટાય તે છૂટવાની ઇચ્છા તે સ॰ હા જી. એટલે, ઘરમાં બધાંને તમે કહેા ખરા ને કે- આપણે અહી બેઠા છીએ, તે અધમ માં બેઠા છીએ ?’ એ વખતે, છેકરા જો એમ પૂછે કે-‘ ધર્મ જો સપૂર્ણ પણે કરવા હાય અને અધમ જો જરા પણ નહિ કરવા હાય, તે શું કરવું જોઇ એ ?’ કદાચ અને અધમ થી ખચવાનું મન થઈ જાય અને માત્ર ધર્મને જ સેવવા છે-એવું મન થઈ જાય, તેા એ પૂછે ને કે–‘ એવું સ્થાન કયુ છે, કે જ્યાં એકલા ધમ થઈ શકે અને અધમ કરવા પડે નહિ ? એવું કાઈ સ્થાન હાય, તેા તે બતાવા ને?” તા, એ વખતે, તમે સાધુપણું જ ખતાવા ને ? ‘ સાધુપણા સિવાય અધમથી સથા ખચાય નહિ અને એકલા ધર્માંમાં રહેવાય નહિ '–એમ કહેા ને ? જૈનપણું જો તમારા હૈયે હાય, તેા તમારાથી આથી વિપરીત કાંઈ ખેલાય નહિ, છોકરા જો એમ પણ પૂછે કે- અહી અધમ છે, તે તમે કેમ રહ્યા છે ? ’–તા ય, ખાપ જો જૈન હાય તા એમ જ કહે કે–‘ રહેવુ* સારૂ.. લાગે છે માટે રહ્યો નથી, પણ કાઁથી માંદો છું માટે રહ્યો છું. ઈચ્છા તા એ જ છે કે-છેવટ મરતાં પહેલાં ય આ અધથી છૂટી શકું તેા સારૂ !' સંસારની કોઇ પ્રવૃત્તિમાં ધર્મ નહિ ઃ તમે સંસારમાં રહ્યા છે, પણ ‘સ'સારમાં રહેવુ' એ અધમ છે’–એ વાત હૈચે કાતરાએલી છે ને ? હિંસા, ભાગ,
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy