________________
ચાર ગતિનાં કારણો
[ બીજો ભાગ ]
અચાર સંતાન,
પાકિસ્તઃ तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥ १॥
[ પ ]
સાચા ભાવે “નમો સિદ્ધાણં' એવું બોલનારની મોક્ષની
ઈચ્છા જોરદાર હોય અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-કષા અને ઈન્દ્રિથી જીતાએ એ આ આત્મા જ સંસાર છે અને એને એ જ આત્મા જ્યારે કષાયે અને ઈન્દ્રિને વિજેતા બને છે, ત્યારે તે પિતાના મેક્ષસ્વરૂપને પામે છે, એમ ભગવાન શ્રી અરિહન્તદેવે આદિએ ફરમાવ્યું છે. જે જે આત્માઓ મોક્ષસ્વરૂપને પામ્યા છે, તે બધા જ આત્માઓ, કષાયના અને ઈન્દ્રિના વિજેતા બનીને જ એક્ષપદને પામ્યા છે. અત્યાર સુધીમાં અનન્તા આત્માઓએ પિતાના મેક્ષવરૂપને પ્રગટ કર્યું છે. આત્માનું પિતાનું તદ્દન શુદ્ધ સ્વરૂપ, રમે મેક્ષસ્વરૂપ છે. કષાયેના અને ઈન્દ્રિયેના ઉપર વિજય મેળવ્યા વિના, કેઈ પણ આત્મા પિતાના મોક્ષસ્વરૂપને પ્રગટ