SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ચાર ગતિનાં કારણે! બેદરકાર ખનતા નહિ ! એ માટે, સંસારમાં જીવવું તે ય પ્રમાણિકપણે જીવવું, એવી મનેાદશા કેળવેા. ધર્મ કરનારાએએ તે ધમને એમ લાગે નહિ, એની પણ કાળજી રાખવી જોઈએ. તમે અનીતિ આદિ કરી અને એથી બીજાએ ધમની નિન્દા કરે, તે એ ધર્મનિન્દ્રામાં તમારા પણ હિસ્સા ગણાય ને? દ્વેષી લેાકેા ધર્મની નિન્દા કરે, પરન્તુ તેમાં આપણી ભૂલ-આપણી અચેાગ્ય કાર્યવાહી નિમિત્ત અને નહિ, એની તા કાળજી રાખવી જ જોઈ એ. કોઈની અનીતિના નામે ધર્મની નિન્દા કરનારાઓ તા, તેમના હૈયામાં ધર્મના દ્વેષ છે—એવું જ તેમના વનથી પ્રગટ કરે છે, પણ અજ્ઞાન લાક એવું ઓછું સમજે. વારંવાર મૈથુનસેવન અને અવશેન્દ્રિયતા : હવે કહે છે કે–નરકના આયુષ્યના આશ્રવામાં, વારંવાર મૈથુનનુ' સેવન કરવું તેના તથા અવશેન્દ્રિયતાના પણ સમાવેશ થાય છે. કામની સેવા જેને વખતે વખત કર્યાં વિના ચેન પડતું ન હાય, તેને દુનિયામાં પણ લપટ અને કામાસક્ત આદિ કહેવાય છે. અતિશય કામલપષ્ટપણુ· જીવને ઘસડીને નરકમાં લઈ જાય, તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. સમજી માણસા, વિષયસેવનની ક્રિયા નહિ કરવી જોઈ એ-એમ માને છે; અને એથી તેઓ, કદાચ વિષય-સેવનની ક્રિયા કવચિત્ કવચિત્ કરતા પણ હોય, તે ય તે તે વિષયસેવનની ક્રિયાને પ્રાય: નિરૂપાયે જ કરે છે, તેઓને, કાઈ, પેાતાને કામી તરીકે આળખે નહિ–તેની પણ કાળજી રહ્યા જ કરે છે. એથી તેએ, પાતાની કોઇ ચેષ્ટામાં કે ઈન્દ્રિયાક્રિની
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy