SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ચાર ગતિનાં કારણેા યાદ કરવા જોઈએ, તે સમયે આ બધી વસ્તુઓને યાદ કરવામાં રાચે છે. રાજા એટલું પણ ભૂલી ગયા છે કે-એ એક દિવસ મરવાના છે અને એ વખતે આમાંનું કાંઈ જ એના સાથ કરવાનું નથી ! ખરેખર, આ રાજાને મારે જાગ્રત કરવા જોઈ એ. ’ એ જ વખતે, પ'ડિતને પોતાના ખ્યાલ આવે છે. એને એમ થાય છે કે ચાર શિખામણ દે, તેની અસર થાય નહિ ! પહેલાં મારે ચારી નહિ કરવાના નિણ્ય કરી લેવા જોઈ એ અને તે પછી રાજાને શિખામણ દેવી જોઈ એ. ’ * પડતે, મનમાં ને મનમાં નિર્ણય કરી લીધા કે– મારે ચારી કરવી નહિ !' અને તે પછી રાજા ખરાખર ઉંઘમાં આવી જાય, તેની રાહ જોતા એ પડિત ત્યાં થાભ્યા. રાજા ખરાખર ઉધમાં આવી ગા, એટલે પડિતે રાજાના કમરામાં જઈ ને, રાજાએ લખેલાં ત્રણ પાદોની નીચે ચેાથું પાદ લખ્યું. એ ચોથા પાદ દ્વારા પંડિતે રાજાને જણાવ્યું કે−‘ રાજન્ ! મરણ આવ્યુ અને એથી જ્યાં તારાં નેત્ર મીચાયાં, એટલે આમાંનું કાંઈ જ તારૂં નથી ! ’ ચેાથું પાદ લખીને, પડિત જેવા આન્યા હતા તેવા જ રાજમહેલની બહાર નીકળી ગયા. રાત્રિ પૂરી થવા આવી હતી. તે પેાતાના સ્થાને પાછા ફર્યાં, ત્યારે પડિતાણીએ તેને પૂછ્યું કે-‘ શું લઈ આવ્યા ?’ પડિતે આખી રાતના વૃત્તાન્ત તેણીને કહી સ`ભળાવ્યે. પછી તા, એ પતિનું નસીખ ખૂલી ગયું. રાજાએ જાગીને જ્યારે ચાથું પાદ વાંચ્યું, ત્યારે તેને એની બહુ જ સારી અસર થઈ! એને લાગ્યુ કે-મારા કાઈ ઉપકારએ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy