SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ચાર ગતિનાં કારણેા જીવન વિચારશીલ અને સદાચારશીલ અને. એ પાઠક, વિદ્યાનું દાન દેતા, પણ વિદ્યાને વેચતા નહિ; અને એથી, લેાકમાં એમનું મોટુ સન્માન હતું. આજની તે, આખી ય સ્થિતિ જ જુદી છે. આજે શિક્ષકાને વિદ્યાર્થિ આના જીવનની ગતિ વિષે ચિન્તા છે ખરી ? મારા વિદ્યાર્થી અનાડી કે અનાચારી નહિ જ નીવડવા જોઈએ, એવી કાળજી આજના શિક્ષકો પૈકી કેટલાને હશે ? પણ, શિક્ષકાની વાત તેા હજી દૂર છે; તમને પેાતાને તમારાં પોતાનાં સંતાને દ્રુતિગામી બનવા પામે નહિ, તેની ચિન્તા છે ખરી ? મા-બાપ તરીકે મારાં છે।કરાંઓ પ્રત્યે મારી શી ફરજ છે અને એ ફરજને હું અદા કરૂ છું કે નહિ,-એને તમે કદી પણ વિચાર કરી છે ખરા ? તમારાં સતાના અહીંથી મરીને દુર્ગતિને પામે નહિ, એ માટે તમે કેટલા પ્રયત્ન કર્યાં છે અને કરે છે ? સ એવી કાળજી હાવી જોઈએ ને ? ત્યારે, તમે તમારાં સતાનાના હિતસ્વી છે, એવા જે તમે દાવા કરી છે, તે ખોટુ છે ને ? તમને એટલે ખૂદ મા-બાપને પણ જ્યાં સતાનાના આત્મિક હિતની કાળજી ન હાય, ત્યાં પગાર માટે જ ભણાવવાના ધંધા કરનારા શિક્ષકાને તે, પોતાના વિદ્યાર્થિઓના આત્મિક હિતની કાળજી હાય જ કચાંથી ? શ્રી ક્ષીરકદમ્બક પાઠકને તા, પાતાની પાસે વિદ્યાભ્યાસ કરનારા ત્રણ વિદ્યાર્થિ એમાંના એ વિદ્યાર્થિ એ નરકગામી છે, એવું જાણીને બહુ દુઃખ થયું. આથી, પહેલાં તે તેમણે કાણુ કાણુ નરકગામી છે અને કાણુ સ્વગામી છે, એના નિણ ય કરી લેવાના ઉપાય ચૈાયા. ત્રણમાંથી કાઈ નરકગામી નીવડે
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy