SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ચાર ગતિનાં કારણા થયા, તેમાં હું જ ઠગાઈ ગયા' આવું કાંઈ તમને લાગે છે ? શ્રાવકને આવું લાગે. આવી સ્થિતિ હાય, તે વખતે મિથ્યાત્વ અને અનન્તાનુબંધી કષાયા ન ય હાય. તમને હુવે પણ એમ થાય છે કે-ખાલ્યકાળમાં જો સારો યાગ મળ્યા હાત ને સસાર ન મ`ડાયા હત, તા ય ઠીક થાત ?” એ ભૂલ તે કરી, પણ ઘરમાં સંચાલક પાકચો તા ય મેં આ બધુ... છેડયું નહિ, તે ભૂંડુ કર્યું —એમ લાગે છે? ઘરમાં સંચાલક પાકો છે ને મારા વિના કુટુંબ સીદાય તેમ નથી, છતાં પણ હુ. સ'સારને છેડતા નથી, એ હલાહલ જેવુ છે—એમ થાય છે ? આવું કાંઈ ન થતું હાય, તેા કલ્પના કરવી પડે કે-મિથ્યાત્ય અને અનન્તાનુબંધી કષાયા બેઠા છે. ઢાળ ઉપરથી માપ કાઢો : સ૦ આટલી સામગ્રીમાં પણ એમ ન લાગે તે પછી મેટુ કાઈ કારણ હાવું જોઇએ તે ? એની જ વાત ચાલે છે. સારી પણ સામગ્રી, દરેકને સરખા લાભ કરે, એવું ખને નહિ. સુખની સામગ્રી રાગિને કામ નથી આવતી ને ? કહેવું અને મસાલા નાખેલું દૂધ રોગી માટે નકામુ ને ? રોગી તા એ દૂધને જુએ અને મનને કાબૂમાં રાખી શકે નહિ તેા રડે. બધા ય, સારી સામગ્રીને સારા અનુભવ કરી શકે નહિ, આપણને કોઈ માન-પાનાઢિ આપે, તે તે ગમે ? કે, ધર્મના પ્રસંગેા સારા મળે, તે ગમે ? સ'સારની સામગ્રી ઠીક મળી હાય, તે કેટલે આનંદ થાય છે ? મન ખૂમારી અનુભવે કે-આપણે ઠીક છીએ; પણ ધની સામગ્રી સારી મળી હાય, તે એવુ થાય ? વાત વાતમાં
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy