________________
: શીર્ષકાનુક્રમ: શીર્ષક
પુ. સં સાચા ભાવે “નમે સિદ્ધાણં' એવું બેલનારની મોક્ષની ઈચ્છા
જોરદાર હોય ? .. શાસ્ત્ર ખોટું કહે નહિ અને મને જચતું નથી તે તેનું
કારણ શું?”—એમ થાય ને? ... ... ધર્મક્રિયાઓમાં સંસારના ઉદેગને આશય છે? જ્ઞાનિઓની પહેલી વાત . ... ... અહીંથી જવાનું છે–એ નક્કી છેઃ ... .. ભાડવાત પણ સ્થિરતાથી રહેવાનું શેધે છેઃ ... મરણ આવવાનું ને તે ગમે ત્યાં ને ગમે ત્યારે, માટે એની
તૈયારી કરી રાખી છે ને? ... ધર્મક્રિયાઓને અંગે નિશ્ચિત્ત છો ? ... દુર્ગતિથી બચવા માટે હયે ધર્મ જોઈએ? ... જીવવાને ઇચ્છે તે શા માટે ? ... કયાં ઉત્પન્ન થવું તે આપણા હાથની વાત : ... સુખના સ્થાનની ઈચ્છાને હેતુઃ ... ... હૈયે ખટકે નહિ તે સમજ એ સમજ નથી: ચાર ગતિનાં કારણેને વિચાર કેમ? ... ... ભાદરવાની અંધારી રાતે વીજળીના ઝબુકે દેરે પવનારના
જેવી સાવધગીરી જોઈએ ... આયુષ્યને બંધ ક્યારે પડે? ... પરિણામને સાચવવાનો પ્રયત્ન કરે : ... હૈયે ધર્મ તે રાખો જ-એવું શીખ્યા ? ઉધમ ચાલુ છે પણ તે કેવા પ્રકારનું છે ? ... પાપથી વિરામ પામવાની ભાવના ..