SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ६७ ભૂલની જેમ, સહી શકે ખરા? નકર કે? તમારા કરતાં એ છે પુણ્યશાલી ને? એની ભૂલ મેટી લાગે કે નાની ? એના હાથે ૫૦૦ ખોવાય, તે શું લાગે અને તમારા હાથે ૫૦૦૦ ખવાય, તો ય શું લાગે ? તમે ખૂઓ ત્યારે શું કહે ? હેય, માણસ છીએ; ભૂલ પણ થઈ જાય!” અને નેકર ખૂએ, તે બેવકૂફ, ગધેડે, અક્કલ વગરને વગેરે કહે ને? નેકર બીચારે ગરજાળ હેય, એટલે સાંભળી લે; મર્યાદાશીલ હોય, એટલે પણ જવાબ ન દે; બાકી, કેઈ ઉગ્ર પ્રકૃતિને હેય, તે એમ ન કહી દે કે-“બેવકૂફ આપ કે હું? મેં તો ૫૦૦ જ ખેયા છે અને આપે ૫૦૦૦ ખેયા છે!” જે એ નેકર એટલું જ નક્કી કરી લે કે--મને જે આ શેઠ રજા આપશે, તે હું બીજે નેકરી શેાધી લઈશ, પણ મારે મારા શેઠને જરા સમજાવી દેવું જોઈએ.’–તે એ ધીરે રહીને પણ, શેઠને ખ્યાલ આવે, એવું કહી પણ દે ને? કેઈક વાર એવા પ્રસંગમાં પણ લાભ થઈ જાય છે. કહેવાય છે કે–એક બહુ ઉગ્ર પ્રકૃતિના અમલદારનું માનસ, આવા જ પ્રસંગમાં, એની કરડીના શબ્દોથી બદલાઈ ગયું. એણે અમલદારી મૂકી દીધી અને સંન્યસ્તપણું સ્વીકારી લીધું. માનસપરિવર્તન અંગે ઉદાહરણઃ એ પ્રસંગ વિષે, એવું ખ્યાલમાં છે કે–એક અમલદારે પિતાની સગવડ સાચવવાને માટે, એક બાઈને નેકર તરીકે રાખી હતી. એ બાઈ, એના ઘરની સાફસુફી વગેરેનું કામ કરતી હતી. એ અમલદારને માટેનું બિછાનું પણ એ બાઈ બિછાવતી હતી. અમલદાર બહુ કડક સ્વભાવને છે, એ
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy