SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ચાર ગતિનાં કારણે લેજે.” આવું લખવું અને તે બરાબર પાળવું. અહીં પણ ઉપાધિમાં પડવું નહિ. રાખેલી મુડીનું વ્યાજ ઉપજાવવા જવું -નહિ. મુડીમાંથી જ ખાવું અને મરતાં પણ વધારે નાણાંની જરૂર પડે નહિ, એવી રીતિએ વર્તવું. આમ છતાં પણ, કરો જે વધારે નાણાં મેકલે, તે તે સારા માર્ગે વાપરવાં, પણ સારા માર્ગે વાપરવાને માટે ય નવાં નાણાં મંગાવવાં નહિ, કેમ કે–સિરાવી દીધેલ છે. આવું કરશે તે છોકરાઓ તમને ગાંડા નહિ કહે, પણ આ ઉત્સવ ઉજવશેઃ તમે આવું કરે, તો તે તમારા છોકરાઓને પણ ગમે ને? પિતાજીએ બહુ સારું કર્યું, એમ થાય ને? સ, કેઈએમે ય કહે કે બાપા ગાંડા થઈ ગયા છે. આવું કરે, તેમાં ય તમારે સગે છેક તમને ગાંડા કહે? અને, એવા છેકરાના બાપ કહેવડાવવામાં, તમને રસ છે? છોકરા ગમે તેવા હોય, પણ એમને તમે આ રીતિએ બધું સેંપી દેતા હો, તે એવી સ્વતન્ત્રતા મળે, એ કોને ગમે નહિ ? કેણ જાણે, કદાચ તમે હજુ ય પેઢીએ બેસે, તે જ છોકરાને નહિ ગમતું હોય. ‘ડોસે વગર મફતને વચ્ચે આવે છે”—એમ પણ થતું હશે. છેકરા શું કહેશે, તેની ચિન્તા કરે નહિ. જેને ઘેર સંચાલક હય, જેની પિસે-ટકે જોતાં સુખી સ્થિતિ હોય અને આમ અહીં નિવૃત્ત જીવન ગાળવાનું જેને મન થઈ ગયું હોય, એવા કણ કણ છે, એ તે કહે ! ખરી વાત તો એ છે કે-ઘર, પેઢી વગેરે કેમ ચાલે છે, એ જોયા વિના, તમને જ ચેન પડે નહિ ને? આ તે કાંઈ
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy