SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૨૩૯ કહેવું જોઈએ કે-“હું મારા સ્વાર્થને માટે પણ કઈ પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાને ઈચ્છતો નથી, એને વધ કરવાની કઈ પણ જનામાં હું સામેલ થવાની વૃત્તિવાળે નથી અને કોઈને વધ થઈ જાય તે ય તેનું અનુમોદન થઈ જાય નહિ, તેની કાળજી રાખું છું.” ગૃહસ્થને, પહેલા અણુવ્રતમાં, ત્યાગ નિરપરાધી ત્રસ જીવની હિંસાને છે; સ્થાવર જીવોની અને અપરાધી ત્રસ જીવોની હિંસા નહિ કરવાને, એને નિયમ નથી, પણ એની વૃત્તિ, સ્થાવર જીવોને માટે અથવા તે અપરાધી ત્રસ જીવોને માટે પણ, હિંસક હોય કે અહિંસક હેય ? એને સ્થાવર અને અપરાધી ત્રસ જીવેની હિંસા કરવી પડે, એ બને, પણ શ્રાવકને સ્થાવર અને અપરાધી વસ જીની હિંસા કરવી પડે, એ ગમે ખરું? નહિ જ. નિરપરાધી ત્રસ જીવેની હિંસા નહિ કરવાને તે નિયમ જ, પણ એથી એવું તો નહિ જ ને કે-સ્થાવર અને અપરાધી ત્રસ જાની હિંસા કરવામાં વાંધે નહિ ? શ્રાવકને અમુક હિંસાને ત્યાગ અને બીજી હિંસાને ત્યાગ નહિ, એનું કારણ શું? એનાથી શક્ય નથી, માટે ને ? એને અર્થ એ તો નહિ ને કે-સ્થાવર જીવોની હિંસાથી બચવાની એને કાળજી હોય નહિ અને અપરાધી ત્રસ જીવને તે એ હણી જ નાખે? હિંસા થઈ જાય નહિ એની અને હિંસા કરવી પણ પડે તે ય આત્મામાં હિંસક ભાવ આવી જાય નહિ, તેની કાળજી રાખવી જોઈએ. હિંસા પ્રત્યે અણગમે પ્રગટ્યો, માટે તે પહેલું આણુવ્રત લીધું અને તેમાં નિરપરાધી ત્રસ જીવેની હિંસાને ત્યાગ કર્યો ! આમ, નિરપરાધી ત્રસ જીવેની હિંસા સિવાયની હિંસાને ત્યાગ કર્યો નહિ ? કારણ કે–પિતાને
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy