SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ | 31 - મુક્તતાનો અનુભવ કરવા લાગી. અનુપમ અમૃત આસ્વાદથી પરિણતિ તૃપ્ત થઈ. અહો ! ધન્ય છે આ અજોડ પુરુષાર્થને ! ધન્ય છે આ પવિત્ર સાધનાને ! (૧૧) યુગપુરુષ પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી તથા અન્ય ધર્માત્માઓનો સમાગમ : સુવર્ણપુરી - સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા ઉપદિષ્ટ પ્રવચનોનું સંકલન S કરતા માસિક ‘આત્મધર્મ ના ૪-૫ અંકો એક મુમુક્ષુ ભાઈ પાસેથી મળતાં તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો સાંભળવાનો પ્રથમ પ્રસંગ > બને છે ત્યારે સાથે રહેલા મુમુક્ષુ દ્વારા તેમની વૈશ્નવ તરીકેની ઓળખાણ આપવામાં આવે છે. આ સાંભળી પૂ. ગુરુદેવશ્રી બોલ્યા અહીંયા તો અમારે કોઈ જૈન કે વૈશ્નવ નથી. અમારી આ દૃષ્ટિમાં તો બધા જ આત્માઓ છે' તેઓશ્રીના સમદૃષ્ટિભર્યા વચનોથી આકર્ષણ થયું અને હું ત્યાર પછી તો અવાર-નવાર પૂ. ગુરુદેવશ્રીને સાંભળવાનો પ્રસંગ ચાલુ રહ્યો. પ્રથમ ૪-૫ - પ્રવચનો પરીક્ષાદૃષ્ટિ અને ચિકિત્સાવૃત્તિથી સાંભળીને એવા નિર્ણય પર આવ્યા કે આ તો હો કોહિનુર હીરો છે. તેઓશ્રીને આત્મજ્ઞાની તરીકે સ્વીકારીને વધુમાં વધુ સત્સંગ મળે એવી ભાવના રહે છે. પૂ. ગુરુદેવશ્રીનો જિનમાર્ગ પ્રભાવનાનો ઉદય જોઈને માર્ગ પ્રભાવના માટે હા અભિપ્રાયપૂર્વક એવા ભાવ થાય છે કે આ અલૌકિક જગત હિતકારક માર્ગની પ્રભાવના જ થતી હોય તો તે પ્રભાવના પેટે પાટા બાંધીને પણ કરવી હા જોઈએ. જુઓ ! કેવી અદ્ભુત માર્ગ ભક્તિ પ્રગટ થઈ હા પૂ. ગુરુદેવશ્રી સાથે આત્મીયતા વધી ગઈ છે અને જા સ્વયંની પરિણતિના રસનું પોષણ થતું હોવાને કારણે તેઓશ્રીની સાથે અવાર-નવાર એકાંતમાં ચર્ચાનો પ્રસંગ બને છે. બે જ્ઞાની પુરુષોની જ્ઞાનગોષ્ઠી કેવી હશે !! જાહેર S: પ્રવચનમાં વારંવાર થતું પ્રેમાળ સંબોધન, ખાસ સૂક્ષ્મ વિષય 'જ ચાલે ત્યારે એક-બીજાનું સ્મરણ એક અદ્વિતીય પ્રેમને સૂચવે > છે. એક પ્રભાવશાળી પુરુષના પ્રેમ સાન્નિધ્યમાં રહેવાનો | | પરમ પ્રેમપૂર્ણ સાન્નિધ્ય આ સુદીર્ઘ કાલીન યોગ પ્રાપ્ત થવાથી સોનામાં સુગંધ ભળવા જેવું બન્યું. છે પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીની દિવ્ય વાણીનો પ્રથમ ચમત્કારિક સ્પર્શ થતાં જ જેમને હું તે વિશ્વની ઉત્તમોત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ એવા પુરુષાર્થમૂર્તિ પૂ. શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના
SR No.007191
Book TitleAnubhav Sanjivani
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year1999
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy