SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ અનુભવ રસ સ્વામી જાગશે ત્યારે ચેતનાની સર્વ ઉપાધિઓ ભાગશે. ચેતન જ્યારે શુદ્ધચારિત્રનો આરાધક બનશે ત્યારે વાસનારૂપી વેલી ભસ્મ બની જશે. એવી અલૌકિક ભાવના ઓ પદમાં વર્ણવવામાં આવી છે. સાધનાના પ્રશસ્ત માર્ગે આત્મપરિણતિનું પરિણમન થતાં આત્મિક વિકાસક્રમ થાય છે. પરિણામે તે ત્યાગમાર્ગે આગળ વધે છે. એવી ઉદાત્તભાવના આ પદમાં છે. આ પદમાં યુદ્ધનું રૂપક પ્રયોજીને મોહરાજા પોતાના લશ્કર વડે આત્મા ઉપર કેવું ભયંકર આક્રમણ કરે છે તેનું સચોટ બયાન આપ્યું છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy