SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૮૨ (૨) નીલલેશ્યાનો રંગ – લીલો છે. જેમકે અશોકવૃક્ષ, ચાસપક્ષીની પાંખ વેડુર્યરત્નનો નીલરંગ તેનાથી અધિક નીલરંગ નીલલેશ્યાનો (૩) કાપોતલેશ્યાનો રંગ- કાંઇક કાળો છે. જેમકે અળશીનાં ફૂલ, કોયલની પાંખ, પારેવાની ડોક કાંઇક રાતીને કાંઇક કાળી એવો કાપોત લેશ્યાનો વર્ણ સમજવો. (૪) તેજો વેશ્યા - આ વેશ્યાનો રંગ લાલ છે. જેમકે ઊગતો સૂર્ય, પોપટની ચાંચ, દીપકની જ્યોત એનાં કરતાં અધિક લાલરંગ આ લેગ્યાનો છે. (૫) પર્મ લેશ્યા- આ વેશ્યાનો રંગ પીળો છે. જેમકે – હરતાળ, હળદર, શણનાં ફૂલ જેવો પીળો વર્ણ એના કરતાં પણ અધિક પીળો આ વેશ્યાનો વર્ણ છે. (૬) શુક્લ લેશ્યા - આ વેશ્યાનો રંગ સફેદ છે. જેમકે શંખ, અંતરત્ન, મોગરાનાં ફૂલ, ગાયનું દૂધ, રૂપાનો હાર અથવા રત્નનો હાર તેનાથી પણ અધિક સફેદ શુક્લ લેગ્યાનો વર્ણ છે. જેમ છે એ વેશ્યાનો વર્ણ છે. તેમ બધી વેશ્યાના રસ પણ જુદાજુદા હોય છે. (૧) કૃષ્ણ લેશ્યાનો રસ કડવોઃ- કડવું તુંબડું, કડવા લીમડાનો રસ તેથી પણ અધિક કડવો રસ કૃષ્ણલેશ્યાવાળાને હોય છે. (૨) નીલલેશ્યાઃ- આ વેશ્યાવાળાનો તીખો રસ હોય છે. જેમકે – સૂંઠનો રસ, પીપરમરીનો રસ તેનાથી અધિક તીખો રસ આ લેશ્યાનો છે. (૩) કાપોતલેશ્યા-ખાટો રસ, કાચી કેરીનો રસ, કોઠાનો રસ, તેથી અધિક ખાટો રસ આ વેશ્યાનો છે (૪) તેજો વેશ્યા - ખટમીઠો. પાકા આંબાનો રસ, પાકા કોઠાનો રસ, એમ થોડો ખાટોને થોડો મીઠો રસ તે તેજોલેશ્યાનો રસ છે. (૫) પલેશ્યાનો રસ - મધુરો. વારૂણીનો રસ, મધુનો રસ તેથી મધુરો પલેશ્યાનો રસ છે. (૬) શુક્લલશ્યાનો રસ-મીઠો. ખજૂરનો રસ, દ્રાક્ષનો રસ, દૂધનો
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy