SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ શ્લોક-૧૨ ૪૫ ખેદ થાય છે એ સ્વાભાવિક છે; પરંતુ ગ્રંથકાર કહે છે કે તે નિષ્ફળ જાણીને તેને હૃદયમાં ટકવા ન દેતાં આત્માનાં હિતાહિતની જ ચિંતા કરવી, તેને જ હૃદયમાં ટકવા દેવી અને ચોક્કસ હિતકારી સમજાય તેવા કાર્યમાં પ્રયત્ન કરવો. વ્યવહારમાં કહેવાતી કાજી ક્યું દુબળે કે સારા શહેરની ફિકર એ કહેવતને લગતું આ કાવ્ય છે. Explanation – A potential self-attainer who has just set out on his spiritual path, is forewarned here against three probable pitfalls : (1) tendency for fault-finding, (2) anxiety for the well-being of others and (3) frustration with wrong-doings of the world. One who seeks self-realization must focus on doing his duty towards the 'self' rather than remaining preoccupied with the world. -
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy