SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ હૃદયપ્રદીપ અતિ આગ્રહપૂર્વક ઘણા ભવો સુધી અભ્યાસ કરવામાં આવે તો અંતે મોક્ષસુખના સાધનભૂત ભાવત્યાગને પણ પ્રાપ્ત કરવા તે પ્રાણીઓ ભાગ્યશાળી બની શકે છે. બહોળતાએ દ્રવ્યત્યાગના અભ્યાસ સિવાય ઘણા પ્રાણીઓને ભાવત્યાગ પ્રાપ્ત થવો બહુ મુશ્કેલ છે. બાહ્ય પદાર્થોની આસક્તિ છૂટવાથી અંત વખતે પ્રાણીઓ સમાધિમરણને સાધી શકે છે, નહીંતર શરીરનો મોહ રહેવાથી અતિ આર્ત્ત-રૌદ્રધ્યાન કરી દુર્ગતિમાં જવાનો વખત આવે છે; માટે શરીરનો મોહ છોડી દેવો કે જેથી આત્મા અનાદિ કાળથી શરીરયંત્રથી નિયંત્રિત થયેલો છે તે મુક્ત થાય. મોહનીય કર્મ સર્વ કર્મોમાં પ્રધાન હોવાથી તેને હણ્યું એટલે શેષ સર્વ કર્મ હણાઈ જાય છે. Explanation True, detachment from an object is generated by the knowledge of either its (1) underlying ugliness or its (2) remote painfulness. Therefore, only he who knows his body to be a gathering of worms and realizes that it ultimately causes pain, is able to get rid of his body-mindedness. And only he, who is thus truly detached, is able to release his soul from the body like a prisoner set free from a prison-hole. -
SR No.007164
Book TitleHriday Pradip
Original Sutra AuthorN/A
AuthorChirantanacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2005
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy